Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 83
________________ ૬૪ ચેાથમાં આખી પાંચમ સમાઈ ગઈ છે, એ વાત જેના દિલમાં ભવના ભય હશે તે મુનિવરે માન્ય કરશે એમ અર્જુન્ત પ્રભુએ કહેલ છે.’ ૨૨. પ્ર૦ ભાદરવા શુદ્ધિ ચેાથ એ હાય તા બીજી ચેાથ માનવી કે પહેલી ? ઉ॰ ભાદરવાની ચેાથ એ હાય તેા ખોજી ચેાથ પર્વ તરીકે માનવી જોઈ ચે, પહેલી નહિ. ૨૩. પ્ર૦ સં. ૧૯૩૦ તથા ૧૯૩૧ની સાલમાં ભાદરવા દિ ચેાથા એ હતી કે પાંચમે ? ઉ॰ તપાગચ્છમાન્ય શ્રી ચંડૂપંચાંગમાં સ. ૧૯૩૦=૧૯૩૧ની સાલમાં ભાદરવા શુદિ ચેાથે બે હતી એમ હસ્તલિખિત જુના ચડુપચાંગથી જણાય છે. ૨૪. પ્ર॰ કેટલાક લેખકો સ. ૧૯૩૦ની સાલમાં એ પાંચમે હોવાનું અને પહેલી પાંચમે બીજી ચેાથ કર્યાનું લખે છે તે શું ખોટુ છે? ઉ॰ આપણા માન્ય ચ'પંચાંગને અનુસારે તે ખેાટુ જ છે, કેમકે ત્યાં સુધી આપણે ગચ્છ એકમતે ચંડૂને જ માનતા હતા, અને ચડૂમાં એ ચેાથેા હતી, ખીજા કાઈ અમાન્ય પંચાંગમાં એ પાંચમા હોય તે પણ ચંડૂને પ્રમાણ માન્યા પછી ખીજાના દાખલા કામ લાગે નહિ. ૨૫. પ્ર૦ ભાદરવા શુદ પાંચમ એ હાય તે પહેલી પાંચમને ખીજી ચેાથ કરવાની આપણામાં પરમ્પરા છે કે નહિ ? ઉ॰ ભાદરવા સુદ પાંચમા એ હોય તા પહેલી પાંચમને બીજી ચેાથ કરવાના રિવાજ નથી, કેમકે ભાદરવા સુદ ૫ કરતાં ૪ સવચ્છરીની તિથિ હોવાથી વિશેષ મહત્ત્વની છે, તેથી માસિકપ પચમીને ખાતર વાર્ષિકપ ચતુર્થી એ માની શકાય નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122