Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 117
________________ ૯૪ આપણે ઉપરના વિવેચનાથી જાણ્યું, લગભગ પચ્ચીસસે વ જેટલા લાંબા કાલમાં માત્ર એકજ કાલકાચાય એવા થયા કે જેમણે પાંચમે કરાતી પર્યુષણા કારયેાગે ચેાથે કરી અને તેય કલ્પનાબલે નહિ પણ “ ચંતા વિસે જળ" (તે પર્યુષણા પહેલાં પણ કરવી કલ્પે) એ કલ્પસૂત્રના વચનને આધાર લઈને, આ ઉપરથી જે જાણવાનું મલે છે તે એજ કે ધાર્મિક ક્રિયા અને તપ નિયમને અંગે નિયત થયેલી તિથિએ કાઈ પણ રીતે પરિવર્તિત થઈ શકતી નથી, જે ધાર્મિક કાય જે તિથિએ કરવાનું હોય તે કાય તે તિથિએ ન કરતાં સ્વેચ્છાએ આગલ પાછલની તિથિએ ધકેલવામાં આવે તે અવ્યવસ્થા થઇને પરિણામે અનિયમિતપણું વધી જાય એ કારણને ધ્યાનમાં રાખીને આપણા પૂર્વાચાર્યોંએ ધાર્મિક કાર્યોને અંગે તિથિએ ચોક્કસપણે નિયત કરેલી છે. પૂ કાલમાં આપણામાં ત્રણ પખવાડા અને પાંચ રાતા વીત્યે સંવચ્છરી પનું આરાધન કરાતું હતું, અને શ્રી કાલકાચાય પછી પણ એજ પ્રમાણે કરવાના રિવાજ ચાલ્યા આવે છે, પૂર્વે જ્યારે પૂનમે ચૌમાસી પ્રતિક્રમણ થતું હતું ત્યારે એક રાત આષાઢ દિ પૂનમની અને ચ્યાર રાતા ભાદ્રવા શુદિ એકમથી ચેાથ સુધીની એમ એકદર પાંચ રાતેા ત્રણ પખવાડા ઉપર ગણાતી હતી, પણ ચૌમાસી ચૌદશે આવ્યા પછી આષાઢ દિ ચૌદશ અને પૂનમની એ રાતા અને ભાદરવા સુદિ એકમ બીજ તથા ત્રીજની ત્રણ રાતા મલીને પાંચ રાતા ત્રણ પખવાડા ઉપર ગણાય છે, તેથી આ વખતે ચેાથ બુધવારે સવમ્બરી કરવાથી જ ત્રણ પખવાડા અને પાંચ દિવસના હિસાબ બરાબર મલે છે, ગુરુવારે કરતાં આષાઢી ચૌદશ પૂનમની એ રાતા અને ભાદરવા શુદ ૧ થી ૪ સુધીની ચ્યાર રાતા મલીને ત્રણ પખવાડા અને છ રાતા થાય છે જે શાસ્ત્ર વિરૂદ્ધ છે, કેમકે શાસ્ત્રમાં ચૌમાસીથી સંવચ્છરો ૫૦ દિવસ ગણીને કરવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122