Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 103
________________ ૦ અંગે જે કઈ શ્રી પૂજ્યા કહેતા તે બધુ સાધુઓ અને તિચાને માની લેવું પડતું હતું. ૬૪. ‘ સંવેગી સાધુને શ્રી પૂજ્યેાનુ માની લેવું પડતું હતું, ' એ કથનમાં કઈ પ્રમાણ છે ? ઉ॰ સ. ૧૯૨૮ તથા ૧૯૨૯ના ભાદરવા શુદિ ૧ એ હતી તેને બદલે તપાગચ્છના શ્રા પૂજ્ય ધરણેન્દ્રસૂરિજીએ આજ્ઞા કરીને ડહેલાને ઉપાશ્રયે, વીરના ઉપાશ્રયે, લુહારની પાળે, વિમળને ઉપાશ્રયે શ્રાવણ વદ ૧૩ એ કરાવી હતી એમ ના હેડખિલેાથી જણાય છે. ૬૫. પ્ર॰ જ્યારે આપણામાં મે પૂનમેાની એ તેરસે કરવાની ફિઢ થાડા વખતથી ચાલી આવે છે તે હવે એને શા માટે ઉડાવી દેવી જોઈ ચે ? ઉ॰ આ મે પૂનમની મે તેરસ કરવાની રૂઢિએ જ આપણામાં તિથિ સંબંધી ઘણી ખરી ગેરસમજ કેભી કરી છે. પ્રારંભમાં ચૌદશ પૂનમના છની મુંઝવણ દૂર કરવા પૂરતા જ પ્રશ્ન થયેા હતેા અને એ પૂનમની એ તરશ કરવાની હિમાયત થઈ હતી, પણ તે દાખલ થવા પછી તેના જ દાખલાથી એ બીજે એ એકમ, એ પાંચમે એ ચેાથ, એ આઠમે બે સાતમ કરવાની પણ રૂઢિ દાખલ થઈ અને છેવટે એન્ટ એ તેરસના દાખલાને આગળ કરીને શ્રો સાગરાનન્દસૂરિજી જેવાએ ભાદરવા શુદ્ધિ પની વૃદ્ધિએ નો વૃદ્ધિ કરવાને આગ્રહ કરવા લાગ્યા, આ બધી ભૂલા અને કદાગ્રહેાની ઉત્પત્તિનુ મૂલ કારણ ઉપર્યુક્ત તેરસની વૃદ્ધિનો રૂઢિ જ છે. ૬૬. પ્ર॰ એ પૂનમની વૃદ્ધિએ એ તેરસ કરવાની રૂઢિ પ્રમાણે એ પાંચમે એ ત્રીજ કરવી શું યેાગ્ય નથી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122