Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 65
________________ ૪૮ : શ્રી સાગરાનન્દસૂરિજીના મનમાં ગયા વર્ષે પૂરા ભય હતેા કે આ વખતે પણ મ્હને એકલાને જ જુદા પડવું પડશે અને તેથી જ તેનાં ક્ષેત્રામાં ચામાસે રહેતા સાધુઓ પાસેથી તેમના ભક્ત શ્રાવકે પ્રથમથી જ રવિવારે સવછરી કરવાની કબૂલાત ભાગતા હતા, પણ આ વખતે સાગરને મદદગારે। મલી ગયા, ખાસ કરીને શ્રી નેમિસૂરિજીએ તેમના પક્ષ લીધા અને આમ તેમ માણસા મેાકલીને અન્ય આચાર્યાંને પણ રવિવારે સવચ્છરી કરવાની માન્યતા તરફ ખેંચ્યા, તેને એ સમજાવ્યું કે ‘ આપણામાં પતિથિની હાનિવૃદ્ધિ કરવાના રિવાજ નથી માટે પંચમી કે ન માનતાં ચેાથ એ માનવી જ યાગ્ય ગણાય, ' પોતાની જીંદગીભરમાં આવે પ્રસગ આવેલ ન હોવાથી કેટલાક આચાર્યા શ્રી નેમિસૂરીજીની વાતમાં આવી ગયા, કઈ પણ આગલા પાછલા ઐતિહાસિક પ્રસંગે જાણ્યા અને તપાસ્યા વિના તેઓએ પરમ્પરાના નામે પતિથિ ન વધારવાતુ માનીને પહેલી પાંચમે વચ્છરી કરવાના અભિપ્રાય હેર કરી દીધે, તેમણે એટલું પણ ન વિચાર્યું કે જ્યારે આપણે અનેક વાર ભાદરવા સુદ ૫ના ક્ષય માની ચૂક્યા છીએ તેા તેજ પર્યુ ષણ પછીની પંચમીની વૃદ્ધિ કેમ નહિ માનવી ! પર્યુષણની અાહિમાં કોઈ પણ તિથિની ઘટવધ નથી અને પંચમી પર્યુષણની અડાહિમાં નથી તે તેને લીધે પર્યુષણાને દિવસ આધા પાછે શા માટે કરવા જોઈ ચે ? આવા સામાન્ય તર્ક પણ તેમના હૃદયમાં આવ્યેા નહિ અતે એકબીજાના અનુકરણરૂપે તેમજ ‘ ધણાએ કરે તે સાચુજ હશે ' એવી ધારણાથી ઘણાક આચાર્યાં શ્રી નેમિસૂરિજીના પંથે ચઢી ગયા, જો કે પાછળથી કાઈ કોઈના મનમાં શકાઓ પણ ઉઠી હશે છતાં એક વાર પોતે જે કાર્ય કરી લીધુ તેના ત્યાગ કરવા એ આડકતરી રીતે પેાતાની ભૂલને સ્વીકાર કરવા અરેાબર છે, આમ કરવું એછી હિમ્મતવાળાનું કામ નથી, જેમનામાં મતાગ્રહ છેાડીને સત્ય સ્વીકારવાની નૈતિક ભાવના હોય તે જ આવું સાહસ કરી શકે છે. " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122