Book Title: Parv Tithi Kshay Vruddhi Prashnottar Vichar
Author(s): Kalahansvijay
Publisher: Bhogilal Sakarchand Sheth

View full book text
Previous | Next

Page 5
________________ સૂત્ર અને ગ્રંથના પ્રમાણ યુક્ત પતિથિક્ષયવૃદ્ધિશ્નોત્તરવચાર ૧ પ્રશ્ન—જનાગમમાં તિથિની ઉત્પત્તિ કેાનાથી માનેલ છે અને તેનુ પ્રમાણ કેટલું ? ઉત્તર—સૂર્યપ્રગતિ ઉપાંગસૂત્રટીકા અને જ્યાતિષકર ડક પયન્નાસૂત્રની અંદર તિથિની ઉત્પત્તિ ચંદ્રથી કહેલ છે અને તેનું પ્રમાણ પ૯ ઘડી અને એક મુહૂર્તના સૂર ભાગ જેટલુ જ ઉત્કૃષ્ટ તિથિનું પ્રમાણુ કહેલ છે, તેથી એક તિથિ એ સૂર્યોદયને સ્પર્શી શકતી નથી એટલે જ જનેા તિથિની વૃદ્ધિ માનતા નથી. જીએ સૂર્યપ્રજ્ઞસિટીકા, પત્ર ૧૪૯. अहोरात्रस्य द्वाषष्टिभागप्रविभक्तस्य ये एकषष्टिभागास्तावत्प्रमाणातिथिरिति, अथाहोरात्रस्त्रिंशन्मुहूर्त्त प्रमाणः सुप्रतीतः । तिथिस्तु किं मुहूर्त्त प्रमाणेति ? उच्यते, परिपूर्णा एकोनत्रिंशन्मुहूर्त्ता एकस्य च मुहूर्त्तस्य द्वात्रिंशत् द्वाषष्टिभागाः || એક અહારાત્રિના માસઠ ભાગ કરીએ, તેમાંથી એકસઠ ભાગ જેટલી તિથિ હોય છે અને અહેારાત્ર તેત્રીશ મુહૂર્તો પ્રમાણ છે પરંતુ તિથિનું પ્રમાણ કેટલું? તિથિનુ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32