________________
કવિ સોહલા
આ
( ૧૧ ). બીજી તિથિને યતિથિ કહેવી અને આરાધવી. જુઓ કલ્પસૂત્ર સમાચારી ટીકાને પાઠ અથા તુવૃદ્ધો મા चतुर्दशीमवगणय्य द्वितीयायां चतुर्दश्यां पाक्षिक कृत्य ચિત્તે કલ્પસૂત્ર સુબાધિકા ટીકા, પત્રાંક ૨૦૬. અર્થ–પંચાંગમાં બે ચતુર્દશી આવે તે પહેલી ચૌદશની અવગણના કરીને બીજી ચતુર્દશીએ પાક્ષિક કૃત્ય કરાય છે. આ પાઠમાં ટીકાકારે પ્રથમ ચતુર્દશીને માટે અવશ્ય સંબધક ભૂતકૃદંત મૂકેલ છે તે ખાસ અર્થસૂચક છે. “અવગણ' શબ્દને અર્થ શબ્દકોષમાં “અપમાન–અવજ્ઞા–તિરસ્કાર–પરાભવ” અર્થ કરેલ છે એટલે પ્રથમ ચતુર્દશીને ચૌદશ ન કહેવી, પણ અપતિથિ. તરીકે બીજી તેરસ કહેવી અને માનવી એમ સિદ્ધ થાય છે. જે ટીપણાની પહેલી ચૌદશને લેકોત્તર દષ્ટિએ ચૌદશ કહેવાતી હોય તો ટીકાકાર મહારાજા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવર્ય પ્રથમ ચતુર્દશીને માટે ચિંચ કે એન્જિા શબ્દ છોડીને અવUTચ્ચ શબ્દ ન વાપરત. એ પ્રમાણે બીજી પર્વ તિથિઓની વૃદ્ધિને માટે પણ સમજવું.
આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે-ભીંતીયા જૈન પંચાંગેમાં આઠમના ક્ષયે સાતમને ક્ષય અને ચૌદશની વૃદ્ધિએ બે તેરસ લખવામાં આવે છે તે સૂત્ર અને પરંપરાસિદ્ધ છે, એમ સમજવું
૬ પ્રશ્ન–શ્રાદ્ધવિધિ ગ્રંથમાં આપેલ વાચક ઉમાસ્વાતિ મહારાજના પ્રૉષના બને ચરણ શું તેમના રચેલ છે ?
ઉત્તર–આ પ્રષિમાં રજા પદ બે વાર આવે છે તેથી પ્રપના બંને ચરણને એક જ કર્તાના માનીએ તે પુનરુક્તિ દોષ આવે છે. ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થ સૂત્રની રચના કરી છે તેમાં.