Book Title: Parv Tithi Kshay Vruddhi Prashnottar Vichar
Author(s): Kalahansvijay
Publisher: Bhogilal Sakarchand Sheth

View full book text
Previous | Next

Page 26
________________ (૨૬) दुभासिएण इक्केण मरीई दुक्खसागरं पत्तो || भमिओ જોડાજોરિ-માસિરિનાધિજ્ઞાŌ ॥ ? ।। તમ્મુત્તમાષરતોबंध कम्मं सुचिक्कणं जीवो । संसारं च पवड्डइ-मायामांसं જગદ્ ચ ॥૨॥ અ—મરીચિ એક દુર્ભાષિત વચનથી દુઃખના દિરચામાં પડી કાડાકેાડ સાગરાપમ ભમ્યા ॥ ૧ ॥ ઉત્સંગ આચરતાં જીવ ચીકણાં કમ ખાંધે છે અને માયામૃષાવાદ સેવે છે. ॥ ૨ ॥ આ ઉપર આપેલ ધર્મરત્ન પ્રકરણના પાઠથી વાચકા સમજી શકયા હશે કે જે બાબત સૂત્રમાં વિહિત ન હોય તેમ નિષેધ પણ કરેલ ન હોય અને ધાર્મિક લેાકમાં લાંખા વખતથી ચાલતા વ્યવહાર હાય તેને પણ ગીતાર્થો અયુક્ત છે ’ એમ કહે નહિ તે પછી સૂત્ર, ગ્રંથ અને પૂર્વાચાર્ડની પર પરાસિદ્ધ તેમજ ઇ સદીઓથી ચાલી આવતી પતિથિની ક્ષય કે વૃષ્ટિમાં કરાતી અપતિથિની ક્ષયવૃધ્ધિની આચરણાને કેમ તેાડી શકાય ? જે ભવભીરુ ગીતાર્થી હાય તે તા આનું ખંડન કરે જ નહિ. આ · ૧૮ પ્રશ્ન—કાઈ માણસ આખું સૂત્ર માને પણ તે સૂત્રના એક પદ કે અક્ષરને ન માને તે તેને સમ્યગ્રષ્ટિ કહેવા કે મિથ્યાદષ્ટિ ? ઉત્તર--કઈ આખું સૂત્ર માને પણ તે સૂત્રના એકપદ કે અક્ષરને ન માને તે તે જમાલિની માફક મિથ્યાદષ્ટિ કહેવાય. તે માટે જીએ વિશેષાવશ્યક ભાષ્યના પાટે— पयमक्खरंपि इक्कं च जो न रोएर सुत्तनिद्दिट्ठे ॥ सेसं रोअतो विहु मिच्छदिट्ठी जमालिव्व ॥ १ ॥

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32