Book Title: Parv Tithi Kshay Vruddhi Prashnottar Vichar
Author(s): Kalahansvijay
Publisher: Bhogilal Sakarchand Sheth

View full book text
Previous | Next

Page 30
________________ ( ૩૦ ) તા ટિપ્પણાની તેરશે ઔયિક ચતુર્દશીની સ્થાપના કરીને પાક્ષિક કૃત્ય કરે છે. આ બાબત ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીએ ઉત્રા ઘાટનકુલકમાં સ્પષ્ટ શબ્દોમાં લખી છે. × × X પરમ અવધૂત યાગિરાજશ્રી આનંદઘનજી મહારાજ પણ શ્રી અનંતનાથસ્વામીના સ્તવનમાં ઉત્સૂત્રપ્રરૂપણાની ભયંકરતા સમજાવતાં કહે છે કે પાપ નહીં કાઈ સૂત્ર ભાષણ જિમાં, ધર્મ નહીં કાઈ જંગસૂત્ર સિરમા; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરિખા. ધાર તલવારની સાહલી દાહલી...... અર્થાત્ કે–જૈન સિદ્ધાંતે નાગમે થી વિરુદ્ધ કથન કરવા જેવું એક પણ મહાપાપ નથી; કારણ કે સરોવરમાં ફ્રેંકેલા કકરથી જેમ જળના કુંડાળા વધતાં સમસ્ત સરોવરમાં પ્રસાર પામી જાય છે. તેમ એક માત્ર ઉત્સૂત્ર-વચન, તે વિસ્તાર પામતાં સમસ્ત શાસનને છિન્નભિન્ન કરી મૂકે છે. શરૂઆતમાં તા નિર્જન અરણ્યમાં એક માત્ર પગદંડી જ (કેડી) પડે છે, પરન્તુ તેના પર વિશેષ અવરજવર થતાં તે એક મહામાર્ગનું સ્વરૂપ ધારણ કરે છે તેવી જ રીતે ઉત્સૂત્ર-પ્રરૂપણાનું સમજી લેવું. તેથી જ શાસ્ત્રકારોએ ઉત્સૂત્ર-પ્રરૂપણાને તાલે આવે તેવુ એક પણ પાપ ગણાવ્યુ નથી. ખીજા પાપે તે અન્ય ધર્મ કરણી કે તીર્થયાત્રાદિ કરતાં વિનાશ પામે પરન્તુ ઉત્સૂત્રપ્રરૂપણા તે અનંત ભવભ્રમણ વધારે છે. જીએ ચરમ જિનપતિ શ્રી મહાવીરસ્વામીના પૂર્વભવનુ મરચીનું દૃષ્ટાંત. ઉત્સૂત્ર-પ્રરૂપણાથી ભેાળા પ્રાણીએ ભેાળવાઈ જાય છે અને ધર્મને બદલે અધર્મનું આચરણ કરી બેસે છે, માટે જ

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32