Book Title: Parv Tithi Kshay Vruddhi Prashnottar Vichar
Author(s): Kalahansvijay
Publisher: Bhogilal Sakarchand Sheth

View full book text
Previous | Next

Page 27
________________ ( ૧૭ ) અથ –જે માણસને સૂત્રમાં કહેલ એક પદ કે અક્ષર ન રુચે અને બાકીનું આખું સૂત્ર ચે એટલે માને તે પણ જમાલિની માફક તેને મિથ્યાદષ્ટિ જાણ, સમ્યક્ત્વ હોય નહિ. ૧૯ પ્રશ્ન––નવા પંથવાળા પોતાના પંચાંગમાં પર્વતિથિના ક્ષયમાં ઉદય ન મળે તો સમાપ્તિ જરૂર લેવાનું લખે છે તે રોગ્ય છે ? ઉત્તર–આરાધનામાં ઉદય ન મળે તો સમાપ્તિ લેવી આ અન્ય ગચ્છનો મત છે. શ્રાધ્ધવિધિકાર તે આરાધનામાં ઔદયિક તિથિ જ માનવાનું કહે છે, પણ સમાપ્તિને નિર્દેશ કરતા નથી. કમિ ના પિતા ના માઇ રૂત્યાદ્રિ એટલા માટે જ પર્વતિથિના ક્ષયે તેના પૂર્વની તિથિમાં આરાધ્ય ઔદયિક તિથિ સ્થાપીને અપર્વતિથિનો ક્ષય માનવામાં આવે છે. - ૨૦ પ્રશ્ન-નવા પંથવાળા પર્વતિથિની વૃધ્ધિ કહે છે તે શું ઉસૂત્ર છે ? ઉત્તર––જેનાગમ પ્રમાણે તિથિની વૃધ્ધિ જ થતી નથી એમ નવા પંથવાળા જાણે છે, છતાં પર્વતિથિની વૃદ્ધિ થાય એમ કહે તો તે ચેકખી ઉસૂત્રપ્રરૂપણું જ છે. ૨૧ પ્રશ્ન—ઉત્સુત્ર પ્રરૂપણા કરનારના દર્શનથી સમ્યગદષ્ટિ જીવને લાભ કે હાનિ ઉત્તર–ઉસૂત્રપ્રરૂપણ કરનારનું દર્શન પણ સંસારવર્ધક કહ્યું છે, તે માટે જુઓ કલ્પભાષ્યનો પાઠ उस्सुत्तमासगाजे ते दुक्करकारगा वि सच्छंदा ॥ ताणं न दसणं पि हु कप्पइ कप्पे जओ भणियं ॥१॥ जे जिणव. यणुतिण्णं वयणं भासंति अहव मन्नति ॥ सम्मदिट्ठीणं. तईसणं पि संसारखुड्डिकरं ॥ २॥

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32