Book Title: Parv Tithi Kshay Vruddhi Prashnottar Vichar
Author(s): Kalahansvijay
Publisher: Bhogilal Sakarchand Sheth

View full book text
Previous | Next

Page 21
________________ ( ૧૧ ) ૧૩ પ્રશ્ન-પતિથિને ક્ષય માનનાર આરાધના પર્વની કરે કે અપની ? ઉત્તર——નવા પંથવાળા પેાતાના પંચાંગમાં પતિથિના ક્ષયે અપ અને પ અને તિથિ સાથે લખે છે અને તે પ્રમાણે માને છે. શ્રાવિધિમાં કહ્યું છે કે- चाउम्मासि अवरिसे पखिअपंचमीसु नायव्वा ।। ताओ तिहिओ जासिं, उदेइ सूरो न अण्णाओ || १ || पूआपच्चखाणं पडिक्कमणं तहय निअमगहणं च || जीए उदेइ सूरो, સીફ તેહીર્ ૩ જાયન્ત્ર ।। ૨ ।। અચાતુર્માસિક, સાંવત્સરિક, પાક્ષિક પંચમી, અષ્ટમીને માટે તે તિથિએ લેવી કે જેમાં સૂર્ય ઉદય પામે; ખીજી અનૌયિક તિથિએ ન લેવી. જે તિથિમાં સૂર્ય ઉદય પામે તે તિથિને વિષે પૂજા, પચ્ચકખાણ, પ્રતિક્રમણ અને નિયમ ગ્રહણ કરવા. આ ઉપરથી એમ સિધ્ધ થાય છે કે પતિથિની આરાધનામાં અનોઢયિક તિથિ લેવાતી નથી તેથી નવા પથવાળા પતિથિના ક્ષય માનીને અપતિથિની જ આરાધના કરે છે. ૧૪ પ્રશ્ન—પૂર્ણિમાના ક્ષયે ચાદશ-પૂનમ ભેગી માનનાર પાક્ષિક પ્રતિક્રમણ ક્યારે કરે ? ઉત્તર—નવા પંચવાળા પૂર્ણિમાના ક્ષયે ચૈાદશ-પુનમ ભેગી માને છે તેથો પાક્ષિક પ્રતિક્રમણ તેમણે સવારમાં જ કરવું જોઇએ કેમકે ટિપ્પામાં ચાદશનો ભાગ સવારમાં જ હોય છે. અપેારના તે પૂર્ણિમા શરૂ થઈ જાય છે, તેથી સાંજના પાક્ષિક પ્રતિક્રમણ થઈ શકે નહિ કેમ કે પાક્ષિક પ્રતિક્રમણ દશનું છે; પૂનમનુ નથી છતાં સાંજના કરે તે

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32