________________
( ૧૦ ). એટલે પર્યુષણ પર્વ થઈ શકે છે પણ તે પચાશમી રાત્રિનું અતિક્રમણ કરવું કલ્પ નહિ.
પ્રથમ સિદ્ધાનિક ટિપ્પણું હતું ત્યારે શ્રાવણ વદ ૧ થી ભાદરવા સુદ પંચમીએ પચાશ દિવસ પૂરા થતા હતા. હાલ સૈદ્ધાતિક ટિપ્પણુ વિચછેદ ગયું છે અને લૌકિક પંચાંગમાં અવારનવાર તિથિની ક્ષય કે વૃદ્ધિ આવ્યા કરે છે તેથી આપણે કાલિકસૂરિજીની પરંપરાથી ભાદરવા સુદિ ૪ ના દિવસે પચાશ દિવસ પૂરા થએલા માનીને તે દિવસે સાંવત્સરિક પર્વ કરીએ છીએ.
૧૧ પ્રશ્ન–ચંડાશુ ચંડુ પંચાંગમાં ભાદરવા સુદિ પાંચમ બે હોય તે સાંવત્સરિક પર્વ કઈ તિથિએ કરવું?
ઉત્તર––રાજશેખરસૂરીશ્વરજી મહારાજે વિ. સં. ૧૮૦૫ માં ચતુર્વિશતિ પ્રબંધ ચેલે છે, તેમાં શાલિવાહન રાજાના પ્રબંધમાં સ્પષ્ટ જણાવ્યું છે કે
कालिकाचार्यपाधै पर्युषणामकेनाह्वा अगि आनाययत् જ તિવાતો વા | ચતુવિંશતિપ્રબંધ પત્ર ૭૦
અર્થશાલિવાહન રાજાએ કાલિકાચાર્યની પાસે એક દિવસ પહેલા પર્યુષણ પર્વ અણુવ્યું એટલે કરાવ્યું. આ પાઠ ઉપરથી પંચમીથી એક દિવસ પહેલા પર્યુષણ પર્વ કરવાનું સિદ્ધ થાય છે. પંચમીની વૃધ્ધિમાં જે પંચાંગની
દયિક ચોથના દિવસે સાંવત્સરિક પર્વ કરવામાં આવે તે વિના કારણે આરાધ્ય પંચમીથી બે દિવસ પહેલાં સંવછરી પર્વ થાય. તેમ કરવાથી સૂત્ર આજ્ઞા અને કાલિક