Book Title: Parv Tithi Kshay Vruddhi Prashnottar Vichar
Author(s): Kalahansvijay
Publisher: Bhogilal Sakarchand Sheth

View full book text
Previous | Next

Page 12
________________ ( ૧૨ ) કાઈ સૂત્રની અંદર પુનરુક્તિ દોષ દેખાતા નથી અને આવા -સામાન્ય એ ચરણમાં પુનરુકિત દોષ મૂકે એ વાત અસભવિત લાગે છે, તેથી અમારું એમ માનવુ છે કે—ક્ષયે પૂર્વી - તિથિ: હાર્યો આ પ્રથમ ચરણ તે ઉમાસ્વાતિ મહારાજનુ જ રચેલ છે; બીજા ચરણને માટે સંશય છે. તે ચરણુ સદ્ધાન્તિક ટિપ્પણના અભાવે પાછલથી લૌકિક પંચાંગમાં આવતી વૃદ્ધિ તિથિની વ્યવસ્થા માટે પૂર્વાચાર્યે રચેલું લાગે છે. આ પ્રધાષ પૂર્વપર પરાથી આવેલ હાઇને પૂર્વાચાર્યએ માનેલ છે અને અમે પણ માનીએ છીએ. ૭ પ્રશ્ન–સદ્ધાન્તિક ટિપ્પણને અભાવ કયારથી થએલ માને છે ? ઉત્તર--ઉમાસ્વાતિ મહારાજના સમયમાં તે જૈન ટિપ્પણુ હાવું જ જોઈએ, કેમકે તેઓ પૂર્વધર હતા. તેમને માટે ગ્રન્થાન્તરમાં વારા: પૂવિ વિશેષણ આપેલ છે. તેમના શિષ્ય શ્યામાચાર્ય મહારાજે પ્રજ્ઞાપનાસૂત્રની રચના કરેલ છે અને દશ પૂર્વધરનું રચેલ હોય તે જ સૂત્રરૂપે મનાય છે, તે દશ પૂર્વધરના સમયમાં સૈદ્ધાન્તિક ટિપ્પણ ન હોય એ વાત માની શકાય એવી નથી. ૧૪મી સઢીમાં થએલ જિનપ્રભસૂરિજીના પહેલાથી જ સૈદ્ધાન્તિક ટિપ્પણને અભાવ થયે હાય એમ તેમના લખેલા “ વિધિપ્રપા ” ગ્રંથથી સ્પષ્ટ જાણી શકાય છે. એટલે ઉમાસ્વાતિ પછી કેટલાક કાળે સૈદ્ધાન્તિક ટિપ્પણના અભાવ થયેા હાય એમ અમારું માનવુ છે. ૮ પ્રશ્ન—લૌકિક પંચાંગમાં ચતુર્દશી પર્ઝનન્તર અમાવાસ્યા કે પૂર્ણિમાને ક્ષય આવે તે તે પર્વની આરાધના કયારે કરવી ?

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32