________________
( 28 )
भावे तु आचाम्लं निर्विकृतिकं वा करोति ॥
अर्थ– अष्टमी, थतुर्दशी, अभावास्या, पूर्णिमा३य यार પ એ ચતુષ્પવીમાં ચારે પ્રકારના સંપૂર્ણ વૈષધ કરનાર છતા પહેલી ત્રણ પ્રતિમાવહનની ક્રિયામાં તત્પર એવા શ્રાવક ચાર મહિના સુધી પાષધ પ્રતિમા કરે, પાક્ષિકને ઉપવાસ કર્યા પછી ખીજે દિવસે અમાવાસ્યા કે પૂર્ણિમાએ ઉપવાસ કરવાની શક્તિ ન હાય તા આયંબિલ કે નીવી કરે.
जीले थाह, सेनप्रश्न, पत्रां १०५–
प्रतिमाघरश्रावकः श्राविका वा चतुर्थी प्रतिमात आरभ्य चतुष्पव पौषधं करोति तदा पाक्षिक पूर्णिमा षष्ठकरणाभावे पाक्षिकपौषधं विधायोपवासं करोति पूर्णिमायां चैकाशनं कृत्वा पौषधं करोति तत्शुध्यति न वा इति प्रश्नोत्तरं प्रतिमाधरः श्रावकः श्राविका वा चतुर्थीप्रतिमात आरभ्य चतुष्पव पौषधं करोति तदा मुख्यवृत्या पाक्षिकपूर्णिमयोश्चतुर्विधाहारषष्ठ एव कृतो युज्यते, कदाचिश्च यदि सर्वथा शक्तिर्न भवति तदा पूर्णिमायां आचाम्लं निर्विकृतिकं वा क्रियते एवंविधाक्षराणि समाचार ग्रन्थे सन्ति परमेकाशनं शास्त्रे दृष्टं नास्तीति ॥
અ-પ્રતિમાધારી શ્રાવક કે શ્રાવિકા ચેાથી પ્રતિમાથી ચારપવી પૌષધ કરે તે ૫ષ્મી અને પૂર્ણિમાને છઠ્ઠું ન થઈ શકે તે ૫ષ્મીને પૌષધ કરીને ઉપવાસ કરે અને પૂર્ણિમાના દિવસે એકાસણું કરીને પૌષધ કરે તે શુધ્ધ થાય કે કેમ ?