________________
(
૧૦ )
एकारसी. चाउद्दसीय ॥ तासं खओ पुव्वतिहिओ अमावसाए રિ તેર ૨છે.
અર્થ–-જે પંચાંગમાં પર્વતિથિને ક્ષય હોય તે તેના પૂર્વની અપર્વતિથિને ક્ષય કરે એમ લોક્યનાથકથિત આગમ વચન છે. બીજ, પાંચમ, આઠમ, એકાદશી, ચૌદશ એ તિથિઓને ક્ષય હોય તે તેના પૂર્વની તિથિનો ક્ષય થાય અને અમાવાસ્યાનો ક્ષય હોય તે તેરસને ક્ષય કરે. બીજુ વાચકવર્ય ઉમાસ્વાતિ મહારાજને પ્રૉષ પૂર્વ તિથિઃ વીર્ય વૃદ્ધો શા તથા પણ ક્ષય વૃદ્ધિ માનવાને નિષેધ કરે છે. ઉપરોક્ત પાઠે ઉપરથી એમ સિદ્ધ થાય છે કે–પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ માની શકાય નહિ.
૫ પ્રશ્ન-લૌકિક પંચાંગમાં પર્વ કે પર્વનન્તર પર્વ (ચૌદશ પછી અમાવાસ્યા કે પૂર્ણિમા આવે તે) તિથિની ક્ષય કે વૃદ્ધિ આવે તે કઈ તિથિને પર્વતિથિ કહેવી અને માનવી?
ઉત્તર–શ્રાદ્ધવિધિગ્રંથમાં પર્વ કૃત્યના અધિકારમાં આચાર્યશ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ વાચકવર્ય ઉમાસ્વાતિ મહારાજના પ્રૉષનો પાઠ કે પૂર્વ તિથિ: રા વૃદ્ધ જળ તોરાત આપીને જણાવે છે કે-લૌકિક પંચાંગમાં પર્વતિથિને ક્ષય આવે તે તેની પૂર્વતિથિમાં ક્ષય પામેલ પર્વતિથિ સ્થાપીને તેની આરાધના કરવી. જેમકે પંચાંગમાં અષ્ટમીને ક્ષય આવે તે ઔદયિક સાતમે આઠમ સ્થાપીને અષ્ટમીની આરાધના કરવી અર્થાત્ સાતમને ક્ષય કરી તે આરાધ્ય તિથિને આઠમ કહેવી અને માનવી.
પંચાંગમાં પર્વતિથિની વૃદ્ધિ આવે તે સત્તા એટલે