Book Title: Parv Tithi Kshay Vruddhi Prashnottar Vichar
Author(s): Kalahansvijay
Publisher: Bhogilal Sakarchand Sheth

View full book text
Previous | Next

Page 8
________________ ( ૮ ) પ્રમાણે પતિથિને પણુ ક્ષય આવે છે અને લૈાકિક પંચાંગમાં તે પતિથિની ક્ષયવૃદ્ધિ અને આવે છે તે મનાય કે નહિ ? ઉત્તર-જૈન સિધ્ધાન્ત પ્રમાણે પતિથિના પણ ય આવે છે અને લાકિક પંચાંગમાં તા ક્ષયવૃદ્ધિ અને આવે છે, પરંતુ ભગવતીસૂત્રમાં અષ્ટમી, ચતુર્દશી, અમાવાસ્યા અને પૂર્ણિમાને પ્રધાન પર્વતિથિએ કહેલી છે. જીએ ભગવતી સૂત્રના પાઠ, શ. ૨, ૭. ૫, પત્ર ૧૩૪. · बहूहिं सीलव्त्रयगुणवेरमणपश्चक्खाणपासहोवना से हिं, चाउदसमुद्दिट्ठपुण्णमासिणीसु पडिपुत्रं पोसहं सम्मं अणुપાસેમાળે, ટીજા– ‘દિ’ ચાહ્િ સીઝવ્રતાનિ શુ व्रतानि गुणा - गुणव्रतानि विरमणानि - औचित्येन रागादि निवृत्तयः प्रत्याख्यानानि पौरुप्यादीनि पौषधं - पर्वदिनानुष्ठानं तत्रोपवासः - अवस्थानं पौषधोपवासः, पौषधं च यदा यथाविधं च ते कुर्वन्तो विहरन्ति तद्दर्शयन्नाह - ' चाउदसे' त्यादि इहोद्दिष्टा - अमावस्या 'पडिपुन्नं पोसहं'ति आहारादिभेदात् चतुर्विधमपि सर्वतः ॥ ભાવાર્થ—તુ ગિયા નગરીને વિષે ઋદ્ધિમાન્ ઘણા શ્રાવકે વસે છે. તેઓ અણુવ્રત, ગુણુવ્રત, ઉચિતતાવડે રાગાદિકને ત્યાગ, પૈારુષી આઢિ પચ્ચખાણ અને પર્વના દ્વિવસે કરવા ચેાગ્ય અનુષ્ઠાનવડે અષ્ટમી, ચતુર્દશી, અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસે સર્વથી આહાર-શરીરસત્કાર-બ્રહ્મચર્ય - અવ્યાપારરૂપ ચારે પ્રકારના પૈાષધનું સમ્યક્ પ્રકારે પાલન કરતાં વિચરે છે. આ ચારિત્રતિથિએ કહેવાય છે. ઉપરાક્ત ,,

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32