Book Title: Papni Saja Bhare Part 08 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 4
________________ ૩૩૭ એઠ છે. હવે જીવને માટે કેઈપણ પુદ્ગલ પદાથ નવા શેષ બાકી રહ્યો નથી. પ્રશ્ન એ થાય છે કે જીવને પુદ્ગલ પદાથ પ્રત્યે એટલા તીવ્રરાગ શાથી છે? સૌ પ્રથમ એ વિચારો કે જીવને પુદ્ગલ ઉપર કોઈ ઉપકાર છે અથવા પુદ્ગલના જીવ ઉપર કેાઈ ઉપકાર છે? પુર્વાંગલ ઉપર તેા જીવ કેટલા ચ ઉપકાર કરે તે પણ શું ફાયદા ? તે તે પાતે જડ જ છે! જો એક યુગલને કેટલી પણ સજાવટ કરીને અત્યંત-શણગારી દેવામાં આવે તે પણ શુ ફાયદા? એક મકાન કેટલુંચ સુંદર બનાવી દેવામાં આવે તે પણ અંતે તા માટી-માટી જ છે. સેાજનના એક ખાદ્ય પદાર્થને સ્વાદિષ્ટ, મધુર, સુંદર બનાવી દેવાય, પર`તુ પેટમાં જઈને એવી ગંદી વિશ્વાના સ્વરૂપમાં રૂપાંતર થઈ જશે કે પછી જોવાનું પણ મન ન થાય! અંતે પુદ્ગલને સ્વભાવ જ છે બનવું અગડવુ. પુદ્ગલ પૂરણ ગલન સ્વભાવવાળા જ છે. પુદ્ગલનુ એક મહાચક્ર ચાલે છે તમે રાટલી ખાધી.... એનુ મળમૂત્રના રૂપમાં રૂપાન્તર થયું. તે મળ–મૂત્ર-વિષ્ટા ખેતરમાં ખાતરના સ્વરૂપે ઉપચેગ આવી. એ ખાતરના સહયાગથી ફરી ખેતી થઈ. ઘઉં’–ચાખા ઉગ્યા....ફરી એને દળીને–લેાટ બનાવીને રોટલી બનાવીને આપણે ખાધી. ફ્રી....ફ્રી આ પ્રમાણેનું ચક્ર ચાલતું જ રહ્યું છે. તમે પાણી પીધુ, મૂત્ર ખન્યું. ત્યાં કેાઇ ગટરમાં વહેતુ વહેતુ નદી નાળા-તળાવ-સમુદ્રમાં મળ્યું. ત્યાંથી બાષ્પીભવન થઈને ઉપર જઈને ફરી વાદળા બને છે. વાદળા વરસીને નદી, નાળા, કુવાના માધ્યુંમથી આપણા ઘરમાં આવે છે. ફરી પીવાનુ શરૂ થાય છે.... આ પ્રમાણે બનવુ-બગડવું ના ક્રમથી પુદ્ગલ પદાર્થાનુ સારા ખાટા ક્રમમાં રૂપાંતરનુ આ મહાચક્ર ચાલુ જ રહે છે. કયાંકથી માટી લાવ્યા.... ઇંટ મનાવી, પત્થર તાડીને સીમેંટ અનાવી. ઘંટ, ચૂના, પત્થર, વૈતી, માટી મેળવીને મકાન ઊભું કર્યું, ફરી તે મકાન જીણું—શીણુ ખની ગયું. પછી પડી ગયુ. અથવા પાડી નાંખ્યુ... પછી માટી, ચુને, ઇંટ, પત્થર જુદા જુદા થઈ ગયા. પછી તેનું જ ફરીથી મિશ્રણ બનાવ્યું, તેને નાંખી દીધુ, કાઈ એ તેના ઉપચાગ કર્યાં અથવા ખીજાએ નાખી દીધેલું તેને તમે ઉપયાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42