Book Title: Papni Saja Bhare Part 08
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 35
________________ ૩૬૮ સાગરોપમનું છે. દસ કલાકેડી પલ્યોપમને એક સાગરોપમ થાય છે. અને આવા ૩૩ સાગરોપમ સુધી બ્રહ્મદત્તને જીવ સાતમી નરકમાં અપાર વેદનાને અનુભવશે. હવે જરાક ત્રિરાશી માંડો કે ૭૦૦ વર્ષમાં ૩૩ સાગરોપમનું આયુષ્ય ખરીદી શકાય તો એક ક્ષણમાં કેટલું આયુષ્ય મળે? તે ગણિતજ્ઞોએ ગણતરી કરીને કહ્યું છે કે એક ક્ષણની અંદર ૧૧,૫૩,૦૦૦૦૦૦૦ અગ્યાર અબજ ત્રેપન લાખ પોપમનું દુઃખ ખરીદી શકાય એનો અર્થ એ થયો કે ભૌતિક સુખની એક ક્ષણ આપણને આટલું દીધું દુઃખ આપી શકવાની તાકાત ધરાવે છે. હવે બુદ્ધિથી વિચારી એ તે પણ આવા દુઃખદાયી દુઃખપરંપરક એવા સંસારના સુખની લાલસા ઉડી જાય અને સુખ માટે થતા જે આરંભ પરિગ્રહના પાપે છે. તે પણ બંધ થઈ જાય યેગશાસ્ત્રમાં કહ્યું. तृप्तो न पुरैः सगरः, कुचिकर्णो न गोधनैः । न धान्यौस्तिलक श्रोष्ठी, न नन्दः कनकोत्करैः ॥ મગધ દેશમાં કુચિકર્ણ નામનો પ્રસિદ્ધ ગામનો મુખી હતું. તેની પાસે એક લાખ ગાયે હતી. તે નિત્ય ગાના દૂધ, દહીં, ઘીનું જ ભોજન કરતો હતો તે પણ તેને તૃપ્તિ ન થઈ. અંતે તે અસંતોષ, અજીર્ણ અપાચનની અવસ્થામાં પણ આ મારી ગાય છે...તેનું દુધ,ધી નહીં છોડું.. પીને જ રહીશ એમ કરતાં તેના શરીરમાં રસયુક્ત અજીણું સર્વત્ર વ્યાપી ગયું, પીડા અસહ્ય બનતાં બૂમ પાડે છે, સહન થતું નથી છતાં, “હાય મારી ગયા છે. હાય..હાય...” કરતા મૃત્યુને નોતરે છે. મરીને તિર્યંચ પશુની દુનિયામાં જન્મ લે છે. પશુધન પણ શાસ્ત્રમાં ધન રૂપે ગણવામાં આવ્યું છે. આથી જ નવ પ્રકારના પરિગ્રહમાં પણ “ચતુષ્પદ થી પશુધન જે સીમાતીત હોય તે તેને પણ પરિગ્રહમાં ગણ્યું છે, Rા-–તન-ધન, ધન ફ્રી વન–વાના जब आवे संतोष धन, तब सब धूल समान ॥ બધું હોવા છતાં પણ જે સંતેષ ધન નથી તે બધું જ વ્યર્થ છે. આથી જેટલો પરિગ્રહ છે તેટલે સંતેષ વધારે અને એ જ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42