Book Title: Papni Saja Bhare Part 08
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 37
________________ ૩૭૦ પુદ્ગલાના લેાચાને ખાતર મનુષ્યજીવનની બરબાદી કરવાને બદલે આ મનુષ્યજીવનમાં જ શક્ય એવી આત્મસ્વરૂપની પ્રાપ્તિની ઇચ્છા કરે, તેને માટે પ્રવૃત્તિ કરી, પ્રાપ્તિ કરી તૃપ્તિ મેળવે તે સ્વરૂપ સાદિ અનત કાળ રહેવાવાળુ હાવાથી તેનાથી થયેલી તૃપ્તિ પણ સાદી અનંતકાળ સુધી રહેશે, પૌદ્ગલિક પર પટ્ટાના પરિગ્રહની વાત જ ત્યાં ઉભી રહેતી નથી. અને તદ્જન્ય આરંભ-સમારંભ હિંસાનું વિષ વર્તુળ પણ બંધ થઈ જશે. પુણિયા શ્રાવક પાસે આ દિવ્ય દૃષ્ટિ હતી માટે તેમણે પાતાનુ જીવન પરિગ્રહની ચુંગાલમાંથી છેડાવી દીધુ અને સાત્વિક જીવનદ્વારા આત્માન્નતિના સેાપાન સર કરી લીધા ધન્ય છે તે મહાન શ્રાવકને કે જેને કાંચ દીનતા ખતાવવી પડી નથી, પરંતુ મગધસમ્રાટ શ્રેણિકનરેશને તેની પાસે સામાયિકનું ફળ લેવા માટે લાંમા થવું પડ્યુ હતુ!!! અચલપુર શહેરમાં કરીયાણાના વેપારી તિલક શેઠે, આવતા વર્ષે દુષ્કાળ પડનાર છે’ એવું જ્યેાતિષનુ વચન માનીને ઘણા અનાજનો સંગ્રહ કર્યાં. ચારે બાજુના ગાડાઉન ભરી દીધા પેાતાનું ઘર પણ્ અનાજથી ભરી લીધુ. પેાતાની તમામ સપત્તિના બળે ખરીદી શકાય તેટલું અનાજ ખરીદી લીધુ. અને ભૂમિગૃહેામાં, વખારામાં સુરક્ષિત કરી લીધુ. આની પાછળ એક જ વિચારધારા કામ કરે છે કે આવતા વર્ષ દુકાળના સમયમાં આ અનાજને ખમણા ચાર ગણા ભાવે વેચી વધારે કમાઈશ. પરંતુ ભવિતવ્યતા કાંઈ જુદી જ અની, બીજા વર્ષે મનપસ ંદ વરસાદ પડયા. સેાળ આની વ થયુ.... ખેતરેામાં મબલખ પાક થયેા છે. લેાકેાને ખેતી સારી થવાથી શેઠની પાસે કોઈ અનાજ ખરીદવા જ આવ્યું નહીં. અને અ ંતે વરસાદ એટલા બધા મૂશળધાર પડચેા કે શેઠના બધા ગોડાઉનમાં ચારે આજુ પાણી ભરાઈ ગયું. અનાજ સડી ગયુ. લાખા રૂપિયાનું નુકશાન થઈ ગયુ. બધે મામલેા બગડી ગયા....અને તેની હાય...હાય....માં તીવ્ર આસક્તિમાં મરીને શેઠ નરકે સીધાવ્યા. ધનલાલચુ ન"દરાજા પાટલીપુત્રનો રાજા હતા.તેણે જીવનમાં મહત્ત્વાકાંક્ષા ઉભી કરી કે, “હું ત્રણખંડના અધિપતી થાઉં !” અને લેાકેા પાસેથી ઘણા વિપુલ પ્રમાણમાં કર લેવા માંડયા, અન્યાય-અનીતિથ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42