________________
૩૭૧.
ઘણાં પૈસા એકઠા કરવા લાગ્યું. તેને પૈસા ઉપર અત્યંત મૂર્છા હતી. ચારે માજુથી સેાનું ભેગું કરીને તે પેાતાના ખજાના ભરવા માંડયા. પ્રજા ઉપર બીનજરૂરી કર નાખીને નંદરાજાએ સેાનાના ડુંગર મનાવી દીધા. કુવા સેનાથી ભરી દીધા. સેાનાની ગિની અને રૂપિયાનું ચલણ ખ ધ કરીને ચામડાના ચલણી સિક્કાએ મનાવ્યા. આવી પરિસ્થિતિમાં તીવ્ર લેાભી મહાપરિગ્રહી સુવર્ણાસક્ત નીંદ રાજાના શરીરમાં જાણે ચારે ખાજુથી સેય ન ભેાંકાતી હાય એવી આગની જેમ તીવ્ર વેદના થવા માંડી. શરીરમાં ચારેબાજુ મહારોગો ઉત્પન્ન થયા. અને આટલા વિશાળ ધનસામ્રાજયથી પણ શરને નહી' પામેલા નઈ રાજા અશરણ્, દીન અનીને ભયંકર દુઃખી થતા થતા મૃત્યુ પામે છે. હાય...મારૂં સાનુ હાય....મારૂં સાનુ....શું થશે? મારી સાથે નહી આવે ? હું એની સાથે નહી રહી શકું ! એવી નિરાધાર પરિસ્થિતિમાં મરી ગયા. કેવી દુશા થઈ ગઈ ! મહા પરિગ્રહ-મૂર્છાનુ દુષ્કળ પામીને દુર્ગતિના મહેમાન થઈ ગયા
જેવી રીતે અત્ય ંત તીવ્ર પરિગ્રહ-મૂર્છાના કારણે નરક ગતિનુ આયુષ્ય મંધાય છે, તેવી રીતે.
"अल्पारंभ परिग्रहत्व स्वभावमाद वाऽऽज व च मानुषस्य " ( ६-१८)
અત્યંત અલ્પઆરભ સમારંભ અને અલ્પ પરિગ્રહ એ પ્રમાણે સ્વભાવની સરળતા તથા મૃદુતાથી જીવ મનુષ્ય ગતિને ચેાગ્ય આયુષ્ય કમ બાંધે છે. આ પ્રમાણે નરક ગતિ મનુષ્ય ગતિ ચેાગ્ય અને પ્રકારની ગતિના આયુષ્યના આધાર પરિગ્રહની ન્યૂનાધિકતા ઉપર આધારિત છે, આ પરિગ્રહના સંગ્રહ તથા આસક્તિના કારણે અનેકોના જન્મ બગડયા છે. ભવપર પરા અગડી છે.
હવે બગડેલી ભવુ પરપરાને સુધારી લેવી હાય તા આજે જીનશાસન સપન્ન મનુષ્ય ભવની ઉત્તમાત્તમ તક મળી છે. તે પરિગ્રહને પાંચમું પાપસ્થાનક સમજી તેનાથી નિવૃત્તિમાન થવાના પરિણામ કેળવે. આજે દુનિયામાં પ્રત્યેક જીવાને સાપથી ભય હાય છે. કારણ કે સાપ એ દેહને! નાશ કરનાર છે, જો કે બધા સાપ વિષમય હાતા નથી છતાં દેહની પ્રીતિના કારણે સાપથી ભીતિ થઈ જ જાય છે. ખસ, તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org