Book Title: Papni Saja Bhare Part 08
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 36
________________ ૩૬૯ જેટલા સાષ વધારે તેટલેા પરિગ્રહ આછા રહેશે, પયિા શ્રાવક મહાન સંતાષી હતા, આથી વધારે પરિગ્રહ નહીં રાખેલેા. હકીકતમાં જેને આંતરવૈભવનુ, ગુણસ ંપત્તિનું, આત્મશ્ચયનું દન થયુ હાય છે, તે બહારના ભૌતિક પદાર્થાની આસક્તિથી મુક્ત અને છે, માનસશાસ્ત્રનો આ નિચમ ખાળકમાં પણ જોવા મળે છે. બાળક સે, અસેા નાના નાના કાંકરાથી રમતા હાચ અને તેને એ પેડા આપવામાં આવે તે તે સ્વાભાવિક રીતે અને હાથેાના કાંકરા ફેકીને અને પેંડા લેવા ઉત્સુક બનશે. ખસ, તેવી જ રીતે સ ંતાષ ધન, સ શ્રેષ્ઠ ધન છે એની પ્રતીતિ થતાં જીવ પરિગ્રહથી પા ફરે છે. હકીકતમાં સસારમાં ભૌતિક પદાર્થ†ની ઈચ્છા થાય છે, તેને માટે જીવ પ્રયત્ન કરે છે. પછી તે પ્રવૃત્તિથી વસ્તુને મેળવે છે અને પછી તૃપ્ત થાય છે, ફરી વસ્તુની ઈચ્છા-પ્રવૃત્તિ-પ્રાપ્તિ અને તૃપ્તિનો ચકરાવા શરૂ થાય છે. આવું થાય છે કારણુકે ઈચ્છાની પૂતિ થી જે તૃપ્તિ થઈ તે સાદિ–સાંત છે. કામચલાઉ છે એટલે તૃપ્તિને નાશ થતાં ફરી ઇચ્છા ઉભી થાય છે. તેનુ કારણ એ છે કે તમે પુદ્ગલ દ્રવ્યની-વિનાશી દ્રવ્યની ઈચ્છા કરી હતી, હવે પદાર્થ જ વિનાશ પામશે તેા તેના ઉપર ઉભેલી તૃપ્તિ કાં સુધી ટકી શકશે ? એટલે આ વિષચક્રમાંથી બહાર નીકળવાના એ ઉપાયા છે. પ્રથમ તા ઈચ્છાની પૂતિ કરવાને બદલે ઈચ્છાનું વિલીનીકરણ કરો. માહજન્ય અને અજ્ઞાનમૂલક ઇચ્છાના વાસ્તવિક સ્વરૂપનો વિચાર કરી ત્યાંથી પાછા ફરે. સંજ્ઞાની પૂર્તિ કરવાને બદલે સ ંજ્ઞાનો નાશ કરે. આજે દુનિયા સંજ્ઞાના પેષણ માટે આગેકૂચ કરી રહી છે. કૂકી ગ કલાસ (Cooking class) એ આહારસંજ્ઞાનુ તાફાન છે કે ખીજુ કાંઈ ? બ્યુટી પા ́ર એ મૈથુન સ ંજ્ઞાનુ પાષણ છે કે ખીજું કાંઈ? આજે સંજ્ઞાના પાષણને બદલે જો શાષણ કરવામાં આવે તે ઇચ્છાઓનો ઉન્માદ ખધ થાય, કયાંક તે પૂર્ણ વિરામની પ્રાપ્તિ થાય. આકી ઇચ્છાની પૂર્તિ માં તા આખા જગતનો મસાલે જીવને ઓછે પડશે કારણકે ઈચ્છા અનંત છે-તે તળીયા વિનાની પેટી છે-તેને કેવી રીતે ભરી શકાશે હવે ઇચ્છા કર્યાં વિના ન જ રહી શકતા હૈા તા મીજો માગ એ છે કે અસદૃઈચ્છાઓને અઢલે સ ્ ઈચ્છા કરે. નાશવ ́ત એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42