________________
૩૬૬
એક વસ્તુની વાત થઈ આવી તા સેકડો વસ્તુએથી ઘરની સજાવટ કરવામાં આવે છે. આવી સેંકડા વસ્તુએ સંગ્રહ કરવા પાછળ જીવને કેટલા આર ંભ સમારભ કેટલી હિંસા કરવી પડે છે. આરભ-સમાર ભ વિના પરિગ્રહને સંભવ જ નથી. આથી આવુ એક ચક્ર ચાલી રહ્યું' છે. આર’ભ સમાર'ભથી પરિગ્રહ અને વળી તે પરિગ્રહને માટે કરી હિંસાપરિગ્રહિત સ`ગ્રહિત વસ્તુના રક્ષણ માટે બંદૂકધારી ચાકીયાતે રાખવા પડતા હૈાય છે. સમય ઉપસ્થિત થયે તેને ગેાળીબાર કરવાની આજ્ઞા પણ આપવી પડતી હેાય છે. વસ્તુના સંરક્ષણ માટે આપણે પચદ્રિય મનુષ્યની હત્યા સુધી પહેાંચી જઈએ, એવી શકયતા ઊભી થાય છે. આને જ શાસ્ત્રમાં વિષય સંરક્ષણાનુ` બધી રૌદ્રધ્યાન કહ્યું છે. રૌદ્રધ્યાન નરકનું કારણ છે. આ રીતે પરિગ્રહ ઉત્પન્ન કરવાને માટે.હિંસા...રક્ષા અને પછી પરિગ્રહિત વસ્તુઓની દેખરેખ પાછળ હિંસાના ...રક્ષા કરવા માટે વળી હિંસા...આ રીતે પરિગ્રહ અને હિંસાના જન્ય જનકભાવનું એક વિષચક્ર ચાલુ છે. આ પાપથી સંસાર વધશે કે નહી? બેશક, સંસાર વૃદ્ધિનું જ કારણ આ થાય છે. આથી પરિગ્રહને પાપ કહ્યુ છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાય મહારાજ યાગશાસ્ત્રમાં સ્પષ્ટ
કહે છે કે,
संसारमूलमारम्भास्तेषां हेतुः परिग्रहः । तस्मादुपासकः कुर्यादल्पमल्पं परिग्रहम् ॥
પ્રાણીઓને પીડા પહોંચાડવી વધ કરવે, દુઃખ આપવુ જીવઘાત વિગેરે રૂપ જે આરંભ–સમારંભાત્મક હિંસા છે. તે સ`સારવૃદ્ધિનું મૂલ કારણ છે અને એનેા પણ મૂળ હેતુ તે પરિગ્રહ જ છે. આથી ઉપાસક સાધકે નિર્ણય કરવા જોઈએ કે તે ઓછામાં એછી જરૂરીયાતાથી જીવન વ્યવહાર ચલાવે.
'.
અર્થ શાસ્ત્રમાં પદાર્થ નુ ત્રણમાં વિભાગીકરણ કર્યુ છે. (૧)જરૂરીયાતે Necessity (૨) સગવડ comfort (૩) શેખ Luxury સાધક જરૂરીયાતમાં પેાતાનું જીવન વિતાવે અશક્તિ કે આશક્તિના કારણે સાધક કદાચ સગવડ સુધી પહેાંચી જાય પણ શૈાખથી તા અત્યંત ક્રૂર રહે કારણ કે તેમાં થતી અપાર હિંસાના વિપાકે ભાગવતાં આત્માને દમ નીકળી જશે. હવે રીયાતની વ્યાખ્યા પણ નિશ્ચિત કરીને કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.örg