Book Title: Papni Saja Bhare Part 08
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 13
________________ ३४६ (૬) કુને પહેલો પ્રકાર. સોનું, ચાંદિ આ બે ધાતુઓ સિવાયની અને પિત્તલ, વિ. ધાતુઓ, માટીના વાસણ, ચિનાઈ માટીના વાસણ વગેરે વસ્તુઓ, વાંસ, લાકડું વિ. જુદાજુદા કાષ્ઠ ગાડું, ગાડીઓ શસ્ત્ર, ખાટલે ગાદી-તક્યિા વગેરે અનેક પ્રકારની ગૃહસ્થપગી સાધન સામગ્રીના સામાન્યથી ૬ ભેદ મૂળ બતાવીને અંતર્ગત ૬૪ પ્રકાર બતાવ્યા છે. સંગ્રહ અથવા ગ્રહણ કરીને રાખી મૂકવા ગ્ય આવા આવા પદાર્થો છે. તેઓની ઉપર મેહ-મમત્વ હેવું સ્વાભાવિક છે. આ પ્રમાણે તમે ૬ ગણે કે નવ ગણે બધા પદાર્થોને સમાવેશ થઈ જાય છે. ધન પરિગ્રહના પ્રકાર, ધન ૪ પ્રકારનું છે. | | | ગણિમ ધરિમ મય પરિચ્છેદ (૧) જે વસ્તુ ગણીને લઈ શકાય દા.ત. રૂપિયા, પૈસા–રકમ સેપારી, શ્રીફળ, જાયફળ વિગેરે ગણીને જેની લેવડ–દેવડ થાય છે તે ગણિમ. (૨) ધરિમ- જે વરતુ ધારીને ત્રાજવા ઉપર તોલીને લેવાય દેવાય છે તે ધરિમ દ્રવ્ય છે. દા.ત. કેસર, ગોળ, સાકર, વિગેરે. (૩) મેય- જે વસ્તુ માપીને અથવા ભરીને આપી શકાય તે મેય દા.ત. ઘી, તેલ, દૂધ, વિગેરે, કપડું કે જે માપીને અપાય છે, શેરબશેર લીટર વિ. નું માપ જેને વિષે પ્રચલિત છે. (૪) પરિચ્છેદ- જે વસ્તુને કસોટીના પત્થર વિ. ઉપર કસીને અથવા છીણીથી છેદીને ક્રય-વિક્રય કરી શકાય, જેની સેટી ઉપર કસીને પરીક્ષા કરી શકાય, અનેકને બતાવીને પરીક્ષા કરીને નિશ્ચય કરીને લેવડ–દેવડ થાય તે દાત. સેનું, ચાંદી, રન, હીરા, ઝવેરાત, વિ. પરિચછેદ્ય પ્રકારથી ઓળખાય છે. આ રીતે ધન ચાર પ્રકારનું બતાવ્યું છે, ગ્રહણ કરવા ગ્ય ચાર પ્રકારના ધનને ગ્રહણ કરીને લેકે પિતાની પાસે સંગ્રહ કરીને રાખે છે. કેઈની પાસે એકનું પ્રમાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42