Book Title: Papni Saja Bhare Part 08
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 15
________________ ૩૪૮ જમાને જ એ છે, બહુ સીધા, સરળ–સાદા બનીને ચાલવામાં મજા નથી. નહીંતર લેક બનાવી જાય છે. આથી થોડા માયાવી, કપટી તે રહેવું જ જોઈએ. હા... થેડું માન-પાન-મેટાઈપણું તે બતાવવું જ જોઈએ, તે જ લેકે અમારી સામે નમીને ચાલે. આ રીતે હાસ્યાદિ નકવાયના સ્વભાવને પણ લોકેએ સારૂં માની લીધું છે. અરે! મારે સ્વભાવ તે બહ હસમુખે- વિદી છે. હું તે હજારેને હસાવું છું. ઘણે સારો સ્વભાવ છે. આવી વ્યક્તિ હાંસી-મશ્કરી કરવાના ભાવને પણ સારે માનીને તેને ટકાવવા માટે રમુજી ટુચકાઓ વાંચે છે. તેવી રીતે હાસ્ય-વિનેદના મનોરંજનના પુસ્તક વગેરેને અભ્યાસ કરીને હાસ્યમય સ્વભાવને કાયમ બનાવી રાખવા માટે પ્રયત્નશીલ રહે છે. કેઈનામાં મિથ્યાત્વ-અજ્ઞાન, વિપરીત જ્ઞાન, વિપરીત શ્રદ્ધા પણ પડી છે, તે તે તેને પણ સારૂં માને છે સારું છે મારી શ્રદ્ધા ધર્મ પર નથી તે સારુ છે, કાલે હું પણ મારી માતાની જેમ વધારે શ્રદ્ધાળું થાઉં તે તપતપશ્ચર્યા કરી-કરીને શરીરને કૃશ કરી દઉં, સૂકવી દઉં. પરંતુ સારું છે મારામાં શ્રદ્ધા નથી, અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. આથી હું હંમેશા ખાઈ– પીને મરત-માટે-તાજેતગડો રહું છું. આમાં મજા છે. કઈ-કઈ એવા પણ હોય છે જે અજ્ઞાનતાને જ સારી માને છે. સારું જ છે કે અમે મૂર્ખ છીએ, અશિક્ષિત છીએ, ભણેલા નથી. આથી અમને કઈ પરેશાન તે નહીં કરે કઈ તાર કરવા માટે લખવા માટે કહે અથવા હિસાબ-કિતાબ વગેરે માટે કહે, અથવા આ લખે આ લાખે....આ વાંચે....વગેરે કહે તે એવું કહી દઈએ છીએ કે અમને આ વિષયમાં કંઈ જ આવડતું નથી. અમે આ વિષયમાં કંઈ જ જાણતા નથી સારુ માની લીધું કે તમને આવડતું નથી, પરંતુ શીખવાની પણ તૈયારી નથી. કેઈ કહે લે ભાઈ! અમે શીખડાવી દઈએ તે પણ જવાબ આપી દે છે-ના, ના, મારે શીખવું નથી. अपठितेनापि मर्तव्यं, तहीं किमर्थम् पठितव्यम् ।। અરે! ભણવાવાળાને પણ આખરે તો મરવાનું જ છે, વિદ્વાન પંડિતે પણ આખરે તે મરવાનું જ છે અને ન ભણેલા અમારા જેવા અભણને પણ અન્ત તે મરવાનું જ છે? તે પછી ફેગટ શા માટે ભણવાનું? નકામું મગજ શા માટે ખરાબ કરવું? શું કરવું છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42