Book Title: Papni Saja Bhare Part 08 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 3
________________ ૩૩૬ જે વણુ –ગ ધ–રસ-સ્પર્શાત્મક છે. પરમાણુઓના સંધાત (ભેગા થવા) થી સ્ક ંધાદિનું નિર્માણ થાય છે. પરમાણુમાં સંઘાત–વિદ્યાત (ભેગા થવું—છૂટા પડવુ”) ની ક્રિયા સતત ચાલુ જ રહે છે. અનન્તવાર જીવે પાતાને ઈષ્ટ પદાથ પરમાણુઓના સચૈાજનથી બનાવ્યા છે. દા. ત. સિમેન્ટના કણ કનું સંચાજન કરીને ઘર બનાવ્યુ. શરીર શું છે? તે પણ જીવ દ્વારા પેાતાને રહેવા માટે બનાવાયેલા ઔદારિક વગ – ભ્રાએના પરમાણુઓના એક પિણ્ડ માત્ર છે. આ પ્રમાણે માત્ર શરીર જ નહિ, પણ મન, શરીર, ઈંદ્રિયા, અને સમસ્ત ગૃહસસાર જીવે જ ઉભા કર્યાં છે. સૃષ્ટિના સર્જનહાર ઇશ્વર નથી....પરંતુ જીવ પાતે છે. પ્રત્યેક જીવા, પાત પેાતાના કર્માનુસારે એક ગતિમાંથી બીજી ગતિમાં આવ-જા કરે છે, અને સર્વત્ર પેાતાને જેવા જોઈએ તેવા સસાર બનાવી લે છે. એક જીવાત્માએ પાતાની ચારે ખાજુ એક શરીરથી માંડીને અનેક પુગલ પદાર્થોની જડસૃષ્ટિ ઊભી કરી લીધી છે. અનન્તાનન્ત પરમાણુઓના જીવે અનન્ત અનન્ત વાર ઉપયાગ કર્યાં છે. પરમાણુ આવા અનન્ત પુદ્ગલ પદાર્થોના સંયાગવિયેાગ જીવની સાથે અનન્તવાર થયા છે. ત્યાં સુધી કે અનન્તકાલીન સ’સારમાં અનન્તવાર જીવે અનંતાનંત પરમાણુઓનેા અને પુદ્ગલજન્ય અનન્ત પદાર્થીના ઉપયોગ અને ઉપલેાગ કરી લીધા છે. તેા પણ જીવ સંતુષ્ટ શા માટે નથી થયા? न सा जाई न सा जाणि न त ढाणं न तं कुलं । न जाया न मया जत्थ, सव्वे जीवा अनंतसो ॥ એવી કોઈ જાતિ, એવી કોઈ યાનિ એવુ. કાઈ કુળ કે એવુ કેાઈ સ્થાન આ અનન્ત બ્રહ્માણ્ડમાં નથી જ્યાં જીવે અનન્તવાર જન્મ ન લીધે! હાય કે મર્યાં ન હાય. ! પ્રત્યેક જન્મમાં જીવે અનેક પુદ્ગલ પદાર્થીની સાથે સુખ અને દુઃખને અનુભવ કર્યાં છે. જીવે પેાતાના અનન્ત ભૂતકાળમાં, એટલા પુદ્ગલ પદાર્થાંના ઉપયાગ કરી લીધા છે કે હવે જીવને માટે એવા કાઈ નવા પૌલિક પદાર્થ! શેષ ખાકી જ રહ્યા નથી કે જેના ઉપયેગ કે ઉપÀાગ જીવે ન કર્યાં હાય ! અર્થાત્ આજે જીવ જે પુદ્ગલ પદાર્થાના ઉપયેગ-ઉપભેગ કરી રહ્યો છે. તે બધા ઉચ્છિષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 42