Book Title: Papni Saja Bhare Part 03 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 4
________________ ૧૦૩ ઉદાહરણ તરીકે જોઈએ તેા જુહુ' ખેલવામાં, ચારી કરવામાં કે મૈથુન સેવનમાં માટી હિંસા રહેલી છે. આરભ-સમારભની હિંસાથી જ પરિગ્રહ-સંગ્રહનુ પણ નિર્માણ થાય છે. તે જ રીતે ક્રોધાદિના પરિણામ રૂપ ર્હિંસા અને કલહ-ઝગડા વગેરેનાં પરિણામમાં પણ હિંસાની સભાવના દર્શાવવામાં આવી છે તેથી તેમાં કહેવામાં આવે છે કે ßિÖસા સર્વ પાપની જનેતા છે.” એમ આગળ આગળનાં પાયામાં પાછળ પાછળનાં પાપાની સ'ભાવના રહેલી છે. ખીજામાં પહેલાંની, ત્રીજામાં પહેલાના એની, ચેાથામાં પહેલાંના ત્રણની એ રીતે ઉત્તરોઉત્તર આગળનાં પાપેામાં પાછળનાં પાપેાની સંભાવના રહેલી છે. મિથ્યાત્વી જીવ પછી કયા પાપને છેડવાના? એમ જોઈએ તે એક પછી એક વધારે ને વધારે મોટા સ્વરૂપે પાપ જોવામાં આવે છે. જો માનવ જીવનની દિનચર્માં--તેના જીવન વ્યવહાર જોઈએ તે એમ લાગે કે માણસ સવારે ઊઠે ત્યારથી સાંજે સૂવા જાય ત્યાં સુધીમાં તેા તે અઢારે પાપાથી લેપાઈ જાય છે. તેથી રાજે પાપાની ક્ષમાપના કરીને શુદ્ધ થવાનેા ભાવ રાખવા જોઈએ. પ્રતિક્રમણમાં પાપાનો ક્ષમાપના પ્રતિક્રમણની વિધિમાં પાપકમાંની યાદી જરૂર ખેલવામાં આવે છે અથવા જે આવશ્યક ક્રિયાએ કહેવાય છે. તેમાં (૧) સામાયિક (૨) ચાવીસ જિનેશ્વરાની સ્તવના (૩) વંદના (૪) પ્રતિક્રમણ (પ) કાચે સંગ (૬) પચ્ચક્ખાણ કરવામાં આવે છે, જે લેાકેા જૈન કહેવડાવતા હેય તેમણે પ્રતિક્રમણ સહિત છ આવસ્યક ક્રિયાઓ જરૂર કરવી જોઈએ. એવાં પ્રતિક્રમણ પણ છે. કરેલાં પાપની ક્ષમાપના કરીને પાપથી પાછા હડવાની ક્રિયા એ જ પ્રતિક્રમણ છે. અતિ-ક્રમણનું પ્રતિ-ક્રમણ ‘ક્રમ’ ધાતુ ગતિના અથ માં છે. ‘અતિ’ ઉપસર્ગ છે. મર્યાદાનું ઉલ્લંઘન કરીને ન કરવા ચેાગ્ય જે ક્રિયા થઇ હાય તેમાંથી પાછા હઠવાની ક્રિયાને પ્રતિ. ક્રમણ્ કહેવામાં આવે છે. પ્રતિક્રમણ એટલે પાપાથી પ.છા હઠવાનું. “ મેં આ પાપ કર્યુ છે” એમ જાતાં જ એ પાપમાંથી છૂટકારો મેળવવા તુરત જ એ પાપની ક્ષમાપના કરીને પછી આગળ ઉપર પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરીને પાછા ફરવાને! હેતુ, પ્રતિક્રમણના મુખ્ય હેતુ છે. .. આપે પ્રતિક્રમણ કર્યુ* પણ હશે, જોયું પણ હશે, પ્રતિક્રમણમાં ધમ-પુણ્યના વિચાર નથી. એમાં તેા પાપના વિચાર છે. ચાવીસ તીર્થં‘કર ભગવાનાની સ્તુતિ કરીને પ્રતિક્રમણના પ્રારંભ કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42