Book Title: Papni Saja Bhare Part 03
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ ૧૧૧ પાપ કરે છે. તેના ફલસ્વરૂપે દુઃખી થાય છે, વળી પાછુ પાપ કરે છે.. એ જ રીતે જન્મ અને મરણનું પણ ચક્કર ચાલ્યા કરે છે. કરેલાં પાપથી દુર્ગંતિ મળે છે અને એ દ્રુતિમાં દુઃખ ભેગવવું પડે છે અને એ દુઃખમાંથી વળી પાછાં પાપ કર્મો થાય છે. ગત જન્માના પાપ કર્મોને લીધે કોઈ માસ ઝૂંપડપટ્ટીમાં જન્મ્યા અને ત્યાં ચારીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42