Book Title: Papni Saja Bhare Part 03
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 19
________________ ૧૧૮ पठम नाण तओ दया एवं चिठुइ सव्व संजए । अन्नाणी किं काही ? किं वा नाहीइ छेअ पावर्ग ? ॥ પહેલાં જ્ઞાન અને પછી દયા એજ યોગ્ય છે, કારણકે અજ્ઞાની, જીવોના વિષયમાં જાતે જ ન હોય તો પછી તે જીવદયા શું પાળવાને ? જેની રક્ષા કેવી રીતે કરવાને ? તેથી રક્ષા કરવી છે, દયા કરવી છે તે વિષે પહેલાં જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. જીવશાસ–સમસ્ત જીવેની ગણના : જ બે પ્રકારના છે. મુક્ત અને સંસારી, મુકત છ અકર્મ, અશરીરી, અત્યન્ત સુખી અને અક્ષય સ્થિતિવાળા હોય છે. જ્યારે સંસારી જીવો કર્મયુકત સુખ દુઃખી શરીરવાળા અને જન્મ-મરણ ગ્રસ્ત હોય છે. સંસારી જેમાં ત્રસ અને સ્થાવર (એકેન્દ્રિય) એમ બે ભાગ પડવામાં આવે છે. સ્થાવરમાં વળી પાછા પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય એમ ભાગ પડે છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય એમાં સૂક્ષ્મ અને બાદર એમ બબ્બે વિભાગ પડે છે જ્યારે વનસ્પતિકાયમાં પ્રત્યેક અને સાધારણ એમ બે ભેદ પડે છે. વળી પ્રત્યેકમાં બાદર અને સાધારણમાં સક્ષમ અને બાઇર એમ બે પેટા વિભાગો પડે છે. બીજી બાજુ ત્રસકાય જેમાં વિલેન્દ્રિય અને પંચેન્દ્રિય એમ બે ભેદ છે. એમાં વિકસેન્દ્રિયમાં બેઈન્દ્રિય ત્રણઈન્દ્રિય, અને ચાર ઇન્દ્રિયવાળા જ હોય છે. એ ત્રણેયમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ કરીને છ ભેદો પડે છે. પંચેન્દ્રિયમાં દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક એમ ચાર ભેદ છે. તિયચમાં જલચર, સ્થલચર અને ખેચર એમ ભાગ પડે છે સ્થલચરમાં વળી ચતુષ્પદ ઉરપરિસર્ષ અને ભુજપરિસપ એમ ભાંગા થાય છે. એમાં વળી ૧૦ ગર્ભજ પર્યાપતા અને ૧૦ સમૂર્છાિમ અપર્યાપ્તા એમ ૨૦ ભાંગી પડે છે. દેવમાં મુખ્ય ચાર ભાગ પડે છે ભુવનપતિ ૨૫, વ્યંતર ૨૬ તિષ ૧૦ અને વૈમાનિક, વૈમાનિકમાં કલપન્ન અને કલ્પાતીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42