Book Title: Papni Saja Bhare Part 03 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 2
________________ પ્રાણાતિપાત=હિંસા પાપ વેસિરિપુ મારૂ મુલ-મા—સ સા—વિશ્વમૂબારૂં ટુર્—નિક ધનાર્', બટ્ટારસ વાવ-ટાળારૂ || પ.પૂ. પરમાદરણીય પરમશ્ર ધ્યેય આરાધ્યદેવ ચરમ તીર્થંપતિ શ્રમણ્ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીના ચરણારવિંદમાં નમસ્કારપૂર્વક : 46 સંથારા પરિસિ” સૂત્રમાં આ ફ્લેકમાં એવા ભાવ દર્શાવવામાં આવ્યા છે કે-પ્રાણાતિપાત થી મિથ્યાત્વ શલ્ય સુધી બતાવવામાં આવેલ અઢાર પાપ સ્થાન મેાક્ષ માગની પ્રાપ્તિમાં અંતરાય કરનાર છે. આ પાપા માક્ષમા રૂપ ધર્મતત્ત્વનાં ઘાતક છે, અવરોધક છે અને તેના ફળસ્વરૂપ દુગતિમાં લઇ જનારાં છે. નરક અને તિર્યંચ ગતિરૂપ ક્રુતિનું આયુષ્ય બંધાવનારાં આ અઢાર પાપસ્થાનક છે જે સાધક મુમુક્ષુએ છેડી દેવાં જોઈએ-વાસિરાવી દેવાં જોઈએ. ધમ પ્રાપ્તિમાં પાપમુકિત જ સહાયક કારણ છે. આ અઢારેય પાપાને સમાવેશ મન વચન-કાયાની અશુભ પ્રવૃત્તિમાં થાય છે. મન-વચન-કાયાથી થતાં અઢાર પાપ— (૧) મન-ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, રતિ અરતિ, મિથ્યાત્વશલ્ય, મૈથુન પરિગ્રહ, (૨) વચન~મૃષાવાદ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, પરપરિવાદ, માયામૃષાવાદ મિથ્યાત્વશલ્ય, ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ. અદત્તાદન, કલહુ રતિ-અરતિ મૈથુન, (૩) કયા–પ્રાણાતિપાત, પરિગ્રહ આદિ. આમ તે; અઢારે પ્રકારનાં પાપા મન-વચન અને કાયાના યાગથીજ થાય છે પણ જે જે પાપમાં જેની જેની પ્રધાનતા છે, પ્રખળતા છે તે લક્ષમાં રાખીને આ વિભાગીકરણ કરવામાં આવ્યું છે, મન વચન કાયાની અશુભ પ્રવૃત્તિના ક્ષેત્રમાં આ અઢાર પાપમાં પ્રવૃત્તિ થાય છે. એજ રીતે સારી-શુભ પ્રવૃત્તિમાં પુણ્યના માર્ગોમાં પણ પ્રવૃત્તિ થઈ શકે છે. છેવટે તેા. આ ત્રણ પાપ જ છે, પણ કર્યાં તે આત્માજ છે. આત્મા પેાતે ધારે તે આજ સાધનેાના સદુપયેગ કરી શકે છે દુરુપયોગ પણ કરી શકે છે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 42