Book Title: Papni Saja Bhare Part 03 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 8
________________ ૧૦૭ પાપ કર્મો છે અને આંધેલુ કમ' અવશ્ય ભાગવવુ' પડે છે. ભલેને કરાડી વર્ષોં વીતી જાય પણ કરેલાં કર્માંની સજા તેા ભેગવવી જ પડે છે. એમાં કેાઈ વિકલ્પ નથી, કેાઈ છૂટકારા નથી. ભગવાન મહાવીરના, સત્યાવીસ ભવની પરંપરા જોઇએ. મરીચિના ત્રીજા ભવમાં જે નીચ ગેાત્ર કમ અંધાયુ' હતું તેની સજા તરીકે ભગવાનને ૧૪ ભવ સુધી યાચક કુળમાં જન્મ લેવા પડા અને છતાંય તે ખલાસ ન થયું તેથી અ ંતિમ ૨૭મા ભવમાં દેવાનંદાની કુખમાં જવુ પડયું. માકી રહેતુ. કમ ભગવાને ત્યાં ૮૨ દિવસ સુધી ભાગવ્યું. એ જ રીતે ૧૮મા ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં ધગ ધગતુ શીશું ટાળ્યુ હતુ. અને એવાં જે અનેક પાપા કર્યા હતાં તેના પરિણામે ૧૯મા ભવમાં તેને સાતમી નરકે જવું પડ્યું. છતાંય કરેલા પાપની સજા પુરી ભેગવાઈ ન હતી તેથી ૨૭મા ભવમાં મહાવીરના કાનમાં ખીલા ઠેકાયા. વિચારા કે ભગવાન મહાવીર જેવાની આ દશા થઈ તે આપણી શું દશા થશે ? ભલેને ગમે એટલાં વર્ષો વીતી જાય, ગમે એટલા ભવ થઈ જાય તા પણ બાંધેલા નિકાચીત પાપ કનુ ફળ તેા અવશ્ય ભાગવવુ જ પડે તેથી તે ભગવાને તેમના ઉપદેશમાં સર્વ પ્રથમ પાપના ત્યાગ કરવાનું કહ્યું. દુઃખથી બચવુ હાય તેા પાપથી અચવું પડશે. ધમ ચાગ્ય પાત્રતા : સસારમાં ચાચતા-પાત્રતા બધે જ ોવામાં આવે છે. જીવનભર મહેનત કરીને ભેગી કરેલી ૫ કે ૧૦ લાખની મૂડી છે।રાને સાંપવાની હાય તે શું ખાપ તેની ચૈાન્યતા કે પાત્રતાના વિચાર નહિ કરે ? તમારી ક:ન દેવિશાળ કરવાનું ય તે તમે સામાવાળા યુવડની પાત્રતા નથી જેતા ? સસારમાં—લેક વ્યવહારમાં બધે જ ચાગ્યતા-પાત્રતા જોવામાં આવ છે. અરે, ખેડૂત પારામાંનું ખીજ વાવતા પહેલાં જમીનની ચકાસણી કરે છે. તા જરા વિચાર કરો કે આટલા મહાન સર્વાંગ વીતરાગ પરમાત્માના ધને માટે પાત્રતા કે ચેાગ્યતા ન જોવી પડે? આપ તમારા અ ંતર માને પૂધ્ધ જુએ કે આવા વીતરાગ પ્રભુની પૂજા ભક્તિ કરવા માટે મારી પત્રતા છે ? હું આ ધર્મ માટે લાયક છું કે નાલાયક ? જ્ઞાની મહાત્માએએ પાત્રતાના માપ દંડ મતાવતાં કહ્યું છેકે જે આત્મા પાપ ભીરુ છે, ભવ ભીરુ છે, પાપથી ડરનારા છે, સસાર વૃદ્ધિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42