Book Title: Papni Saja Bhare Part 03 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 9
________________ ૧૦૮ જેને ભય છે તે આત્મા ધમ માટે યાગ્ય પાત્ર છે. તેથી આપણે પ્રથમ પાપભીરુ અને ભવભીરુ મનવાનુ છે. પાપથી ડરા પાપ જોઇ જનારથી નહિ. પાપ ખરાબ છે, પાપને જોનારા ખરાબ નથી. સ'ભવ છે પાપને જોનારા ભલે માણસ પણ હાય અને તે આપણને પાપથી બચવાની વાત સમજાવે અને પાપથી બચાવે પણ ખરા. છેવટે પાપભીરુ આત્માના જ સંસારથી છૂટકારો થવાને સભવ છે. પુણ્ય-પાપની ચતુભ‘ગી પુણ્ય-પાપના ચાર ભેદ પડે છે. કોઈ પુણ્યના ઉદયમાં નવા પાપ કરે છે તે કોઈ પ.પના ઉદયમાં નવું પુણ્ય ઉપાર્જિત કરે છે એમ આ રીતે ચાર પ્રકારે ચતુર્ભાગી બને છે. (૧) પુણ્યાનું ખંધી પુણ્ય. (૨) પાપાનુ બધી પુણ્ય. (૩) પુણ્યાનુ અધી પાપ (૪) પાપાનુ બધી પાપ. (૧) પુણ્યાનુબંધી પુણ્ય : ગયા જન્મના શુમ પુણ્યના આધારે આજે સુખ સપત્તિ વગેરે હાય અને આ જન્મે મતિ-બુદ્ધિ-ભાવના પણ સારી હાય, જેથી જીવ ધમ ભાવનાનુસાર દાન, પુણ્ય અને દેવગુરુ ધર્મની આરાધના દ્વારા નવા પુણ્યનું પશુ ઉપાર્જન કરતા હોય. જેમકે ગયા જન્મના ગેાવાહના પુત્ર સુપાત્રે દાન કરીને મુનિ મહાત્માને ખીર વ્હારાવીને બીજા જન્મમાં શાલીભદ્ર બન્યા અને અમા ધન સ ંપત્તિના માલિક થયે અને શાલીભદ્રના ભવમાં પણ બહુ દાન વગેરે કરીને નવું પુણ્ય ઉપાન કર્યુ. આમ પુણ્યના ઉદય નવા પુણ્યનું ઉપાર્જન કરાવે તે પુણ્યાનુ ખંધી પુણ્ય. (ર) પાપાનુંબંધી પુણ્યઃ— જે પુણ્યના ઉદય પછી નવાં પાપ કર્માંના અંધ પડે તે પાપાનું અંધી પુણ્ય કહેવાય. ગત જન્માની ધર્મ આરાધનાથી પુણ્ય સાર અધાયું હોય અને તેના પરિણામે સારી ધન સપત્તિ મળી હાય પણ તે હિંસા, જુઠ, ચારી, શિકાર વેશ્યાગમન જેવાં પાપકમાંમાં ખર્ચાતી હાય અને નવાં પાપ ખશ્ચાતાં હૈાય તે તેને પાપાનુ બંધી પુણ્ય કહેવાય. મમ્મણ શેઠે પૂર્વ જન્મમાં સાધુને લાડુ વ્હેારાવીને પુણ્ય ખાંધ્યું અને તેના ફલસ્વરૂપમાં અઢળક ધન સપત્તિ ખીજા જન્મમાં પ્રાપ્ત કરી પણ સુનિ મહારાજ પાસેથી લાડુ પાછા લેવાની પ્રવૃત્તિ અને ચેષ્ટાને પરિણામે તેની વૃત્તિ કૃપણ બની ગઈ અને એ રીતે પાપનું પણ ઉપાર્જન કર્યું". Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42