Book Title: Papni Saja Bhare Part 03 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 5
________________ ૧૦૪ " सव्वरसवि देवसिअ दुच्चि तिअ दुब्भासिअ . એટલે કે દિવસનાં મે મનથી જે કઈ ખરાબ વિચાર કર્યાં હોય, વાણીથી જે કઈ ખરાખ માલ્યા હાઉ અને શરીરથી જે કંઈ પાપ કર્યુ હાય તે બધાના મિચ્છામિ દુક” એટલે કે ક્ષમાપના. મારાં એ બધાં પાપ મિથ્યા થાએ. આ ભાવનાથી પ્રતિક્રમણના પ્રારંભ કરવામાં આવે છે અને પછીથી આગળનાં અઢારેય પાપાને યાદ કરવામાં આવે છે. સભામાં એક વ્યક્તિ અઢારે પાપાની યાદી વાંચે છે કે એલે છે અને બધા ધ્યાનથી સાંભળે છે. આમ પાત પેાતાનાં પાપને યાદ કરીને ગુરુ સમક્ષ ક્ષમાપના કરવી એ જ પ્રતિક્રમણ છે. તેથી પ્રતિક્રમણમાં પુણ્ય કાર્ય નું સ્મરણ કરવાનુ... નથી હેતુ. પણ પાપ ત્યાગનું પ્રતિક્રમણ થાય છે. दुच्चिट्ठिअ मिच्छामि दुक्कडं " C પાપ ત્યાગ ધર્મ છેઃ (( ધર્મ'નુ' સ્વરૂપ વિધેયાત્મક અને નિષેધાત્મક એ પ્રકારનુ છે. જેમાંક ઈ કરવા ચેગ્ય છે, કંઈ કરવાપણું રહે છે તે વિધેયાત્મક ધમ` છે. જેનામાં પરમાત્માની આજ્ઞા છે, જેમકે પરમાત્માની આજ્ઞા છે. આ કરેા તેમ કરેા. તેથી કહેવાય છે. બાળા ધમો’– પરમાત્માની આજ્ઞામાં ધમ છે. આજ્ઞા બે પ્રકારે હાય છે. આમ કરવાનુ અને આમ નહિ કરવાનું. જે કરવા ચેાગ્ય નથી તે ન કરવું તે પણ ધર્મ છે. આમ સર્વજ્ઞ ભગવંતની આજ્ઞા અને પ્રકારે છે વિધેયાત્મક અને નિષેધાત્મક અધમના પ્રકારે : Jain Education International “ ડિસિદ્ધાળું જરને, જિવાબમારને કિામનું । असणे अ तहा, विवरीय परुवणाए अ || " જેના નિષેધ કરવામાં આવ્યે છે તે કરવું તે અધમ છે. જે કરવા જેવુ' છે તે ન કરવું, શ્રદ્ધા ન રાખવી, વિપરીતનુ` પ્રતિપાદન કરવુંએટલે કે વસ્તુનુ' જે સ્વરૂપ છે તેનાથી અવળી વાત ખતાવવી. આમ ચાર પ્રકારે અધમનું સેવન થાય છે. પાપ લાગે છે. આજ્ઞા ભંગ થાય છે. નિષેધાત્મક ધર્મીના સ્વરૂપમાં આ અઢાર પાપ સ્થાનાના સેવન કે આચરણ ન કરવાની આજ્ઞા છે. પાપને ત્યાગ એ સૌથી પહેલું કરવા જેવું છે. પાપના ત્યાગ કરવા એજ ધર્મોની ભૂમિકા છે. ધમને For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42