Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 313
________________ ૨૮૬ પ્રવજ્યાવિધાનવસ્તક | કર્થ દ્વાર | ગાથા ૨૦૫ ટીકા : आरम्भपरिग्रहतो दोषाः-सङ्क्लेशादयः,अगारवासे चावश्यं तावारम्भपरिग्रहाविति, अत्रान्तरे लब्धावसरः परःक्षपणकः कदाचिदेवं ब्रूयात्, उपकरणग्रहणेऽपि तुल्यमेतत्, इत्याशक्याह-नच धर्मसाधने-वस्त्रपात्रादौ त एव दोषाः, कुतः? तुच्छत्वाद् असारत्वात्तस्य, तथा अप्रतिबन्धात्=प्रतिबन्धाभावाद्, देहाहारादितुल्यत्वात्, स्वल्पा भवन्तोऽपि दोषाः संमूर्च्छनजादयो देहाहारादितुल्यत्वात् बहुगुणा एवेति गाथार्थः।।२०५॥ * “લડ ફ્લેશાઃ " માં મારિ પદથી કર્મબંધનું ગ્રહણ કરવાનું છે. * “વસ્ત્રપાત્રાવો" માં મારિ પદથી વસતિ અને અન્ય ઉપકરણોનું ગ્રહણ કરવાનું છે. * “રેહાદાપાલિતુચત્વાન્' માં માહિ શબ્દથી શિષ્ય, ઉપદેશ વગેરેનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય મારમ તવારશ્નપરિગ્રાવિતિ આરંભ-પરિગ્રહથી સંક્લેશાદિ દોષો થાય છે, અને અગારવાસમાં =ગૃહવાસમાં, તે આરંભ અને પરિગ્રહ અવશ્ય છે. “રૂતિ' અગારવાસમાં સંક્લેશાદિ દોષો છે, એ પ્રકારના ગ્રંથકારના કથનની સમાપ્તિ અર્થક છે. ત્રાન્તરે રૂાશર્વાદ- આ વખતેeગ્રંથકારે પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ કર્યું એ સમયમાં, પ્રાપ્ત થયેલા અવસરવાળો પર ક્ષપણક-દિગંબર સાધુ, કદાચ આ પ્રમાણે કહે-ઉપકરણના ગ્રહણમાં પણ આ તુલ્ય છે=આરંભ-પરિગ્રહથી દોષો થાય છે એ સમાન છે, એ પ્રકારની આશંકા કરીને ગ્રંથકાર કહે છે રોષ અને ધર્મના સાધનરૂપsઉપકરણભૂત, વસ-પાત્રાદિમાં તે જsઉપરમાં કહેલ સંક્લેશાદિ જ, દોષો નથી થતા, તઃ ? ધર્મના ઉપકરણભૂત વસ-પાત્રાદિ રાખવામાં કયા કારણથી સંક્લેશાદિ દોષો નથી થતા? તે બતાવે છે તુચ્છવાસ્... પ્રતિવસ્થામાવીત્ તેનું=સાધુના ધર્મના સાધનભૂત વસ-પાત્રાદિનું, તુચ્છપણું હોવાથી =અસારપણું હોવાથી, અને સાધુને તે વસ્ત્રાદિમાં અપ્રતિબંધ હોવાથી=પ્રતિબંધનો અભાવ હોવાથી, સંક્લેશાદિ દોષો થતા નથી. ઉત્થાન : અહીં દિગંબર પૂછે કે વસ્ત્રાદિમાં સાધુને પ્રતિબંધ નથી તો સાધુ વસ્ત્રાદિ ઉપકરણ કેમ ગ્રહણ કરે છે? તેમાં હેતુ આપે છેટીકાર્ય : હાદિલિતુન્યત્વત્િ દેહ-આહારાદિનું તુલ્યપણું છે, અર્થાત્ દેહ-આહારાદિમાં અપ્રતિબંધ હોવા છતાં જેમ દિગંબરમુનિ દેહનું પાલન, આહાર ગ્રહણાદિ કરે છે, તેમ વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણમાં અપ્રતિબંધ હોવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352