Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 346
________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૨૨૬-૨૨૦ * “વ્માદ્યપિ” માં આવિ શબ્દથી સ્વજનના વિયોગાદિનો પરિગ્રહ છે અને ‘પિ' થી એ સમુચ્ચય કરવો છે કે, અનંતરોદિત ગ્રંથ દ્વારા ગાથા-૧૮૦ થી ૧૮૪ માં સ્થાપેલ પૂર્વપક્ષીની કુયુક્તિ તો પ્રતિષિદ્ધ થાય છે જ, પરંતુ શિષ્યોને તપાદિ દ્વારા દુઃખને કરતા એવા ગુરુને દોષ છે, એ પ્રકારની આદિવાળી પણ યુક્તિ પ્રતિષિદ્ધ થાય છે. ટીકા : = તે પ્રકારના અનશનાદિ તપાદિ દ્વારા શિષ્યોના દુઃખને કરતા એવા ગુરુને પણ = પ્રવ્રાજકને પણ પ્રવ્રજ્યા આપનાર સાધુને પણ, કેવી રીતે દોષ ન થાય ? એ પ્રકારની આદિવાળું પણ કુચોઘ = કુયુક્તિ, આના દ્વારા = પૂર્વમાં કહેવાયેલ ગ્રંથ દ્વારા, પ્રતિષિદ્ધ જ થાય છે. ‘“વમાર્િ''માં આવિ શબ્દથી સ્વજનના વિયોગાદિનો પરિગ્રહ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. कथमित्याह - ૩૧૯ ભાવાર્થ : ગાથા-૧૮૦ થી ૧૮૪માં પૂર્વપક્ષીએ કહેલ કે પુણ્યથી મળેલ અગારવાસનો ત્યાગ પાપના ઉદયથી થાય છે, તેથી ગૃહવાસમાં સંતોષપૂર્વક રહી પરોપકારની પ્રવૃત્તિ કરવી જોઇએ. વળી અન્ય વાદીઓ કહે છે કે સ્વજનાદિનો વિયોગ કરાવીને શિષ્યોને તપાદિ કરાવવા દ્વારા દુઃખ ઉત્પન્ન કરવું, એ બધી પ્રવૃત્તિઓ ગુરુને માટે દોષરૂપ છે, આથી પ્રવ્રજ્યા આપવી ઉચિત નથી. આ પ્રકારની અન્ય વાદીઓની કુયુક્તિઓનું પણ ગાથા-૧૮૫ થી ૨૨૫ સુધીના ગ્રંથકારના કથનથી નિરાકરણ થઇ જાય છે. II૨૨૬ા અવતરણિકા : = અવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે ગાથા-૧૮૫ થી ૨૨૫ ના કથનથી અન્ય કુયુક્તિઓનું પણ નિરાકરણ થાય છે. તેથી અહીં પ્રશ્ન થાય કે આનાથી અન્યનું પણ નિરાકરણ કેવી રીતે થાય ? એથી કરીને કહે છે ગાથા : Jain Education International परमत्थओ न दुक्खं भावंमिऽवि तं सुहस्स हेउ त्ति । ज़ह कुसलविज्जकिरिआ एवं एअं पि नायव्वं ॥ २२७ ॥ कहं वत्ति दारं गयं ॥ અન્વયાર્થ : – પરમત્થો ન તુવલ્લું = ૫૨માર્થથી (ત૫) દુ:ખ નથી, માવમિવ = (દુ:ખનો) ભાવ હોતે છતે પણ તેં = તે = તપમાં થતું દુ:ખ, સુહÆ હે = સુખનો હેતુ છે. નદ્દ સનવિ વિનિ = જે રીતે કુશલ વૈદ્યની ક્રિયા છે, વં = એ રીતે સંપિ = આ પણ = ‘કયા પ્રકારે’ ત્તિ = એ પ્રકારનું વારં = દ્વાર નયં = ગયું = સમાપ્ત થયું. તપોનુષ્ઠાન પણ, નાયવ્યું = જાણવું. હું વા * ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352