Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 348
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ગાથા ૨૨૮ ૩૨૧ અવતરણિકાર્ય : - પ્રવ્રયાવિધાન નામની પ્રથમ વસ્તુની ગાથા-૪ રૂપ પ્રતિદ્વાર ગાથામાં બતાવેલ “સ” વગેરે પાંચ દ્વારોમાંથી ચરમ દ્વારરૂપ વાર્થ વા'એ પ્રકારનું પાંચમું દ્વાર ગાથા-૧૧૫ થી ૨૨૭ માં અને ગાથા-૨ રૂપ મૂલદ્વારગાથામાં બતાવેલ પ્રવ્રયાવિધાન વગેરે પાંચ દ્વારોમાંથી પ્રથમ દ્વાર ગાથા-૪ થી ૨૨૭ માં વ્યાખ્યાન કરાયું. આથી જ કહે છે અર્થાત્ પ્રથમ દ્વારનું નિગમન કરીને દ્વિતીય દ્વારને કહેવાની પ્રતિજ્ઞા કરતાં પ્રસ્તુત ગાથામાં કહે છેગાથા : पव्वज्जाए विहाणं एमेअंवण्णिअंसमासेणं । एत्तो पइदिणकिरियं साहूणं चेव वोच्छामि ॥ २२८ ॥ અન્વયાર્થ : i = આ રીતે આ બ્રિજ્ઞા વિદાઈ = પ્રવ્રજ્યાનું વિધાન સમારેv=સમાસથી વUિU= વર્ણવાયું. ત્તિ = આનાથી (આગળ) સાદૂઈ રેવં=સાધુઓની જ પલિિિર = પ્રતિદિનક્રિયાને વાચ્છામિ = હું કહીશ. ગાથાર્થ : આ રીતે આ પ્રવજ્યાનું વિધાન સંક્ષેપથી વર્ણવાયું. હવે પછી સાધુઓની જ પ્રતિદિનક્રિયાને હું કહીશ. ટીકા : प्रव्रज्याया विधानमिति विधिविधानम् एवमेतद् उक्तन्यायाच्च वर्णितं समासेन = सङ्क्षपेण । द्वितीयद्वारसम्बन्धायाह-अत ऊर्ध्वं प्रतिदिनक्रियां-प्रत्युपेक्षणादिरूपां साधूनामेव सम्बन्धिनी वक्ष्य इति गाथार्थः પર૨૮ાા નોંધ : ટીકામાં ન્યાયન છે, ત્યાં “a' વધારાનો ભાસે છે. ટીકાર્ય : “વિધાન’ શબ્દનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે કે વિધિ એ વિધાન છે, આ રીતે = ઉક્ત ન્યાયથી = ગાથા-૪ થી માંડીને અત્યાર સુધી કહેવાયું એ રીતે, આ પ્રવ્રજ્યાનું વિધાન સમાસથી = સંક્ષેપથી, વર્ણન કરાયું. પ્રથમ દ્વારનો દ્વિતીય દ્વાર સાથે સંબંધ બતાવવા માટે કહે છે- આનાથી આગળ સાધુઓના જ સંબંધવાળી પ્રત્યુપેક્ષણાદિરૂપ પ્રતિદિનક્રિયાને હું કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352