Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 344
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૫ ૩૧૦ અવતરણિકા : गृहिणस्त्वेतदविकलं न भवतीत्याह - અવતરણિકાર્ય : ગૃહવાળાનું વળી આ = અભયદાન, અવિલ = સંપૂર્ણ, હોતું નથી, એ પ્રકારે ગ્રંથકાર કહે છે ગાથા : गिहिणो पुण संपज्जइ भोअणमित्तं पि निअमओ चेव । छज्जीवकायघाएण ता तओ कह णु लट्ठो त्ति? ॥२२५॥ અન્વયાર્થ : દિ પુછી = વળી ગૃહીનું મોમમિત્ત પિ= ભોજનમાત્ર પણ નિગમો વેવ=નિયમથી જ છબ્બીવાયથાણUT = છ અવકાયના ઘાત દ્વારા સંપwટ્ટ= પ્રાપ્ત થાય છે. તા = તે કારણથી તો= આ = ગૃહાશ્રમ, 6 જુ નો ?= ખરેખર કેવી રીતે સુંદર હોય ? * ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : ગૃહસ્થને વળી ભોજનમાત્ર પણ નિયમથી જ છ જવનિકાચના વધથી પ્રાપ્ત થાય છે. તે કારણથી ગૃહાશ્રમ ખરેખર કેવી રીતે શ્રેષ્ઠ થાય? અથતિ શ્રેષ્ઠ ન જ થાય. ટીકા : __ गृहिणः पुनः सम्पद्यते भोजनमात्रमपि, आस्तां तावदन्यद् भोगादि, नियमत एव, केनेत्याह-षड्जीवकायघातेन, यतश्चैवं ततः = तस्मादसौ = गृहाश्रमः कथं नु लष्टो ? नैव शोभन इति गाथार्थः ॥२२५॥ * “મોક"માં ગરિ પદથી ધનાદિનો સંગ્રહ છે. ટીકાર્ય વળી ગૃહીના અન્ય ભોગાદિ તો દૂર રહો, પરંતુ ભોજનમાત્ર પણ નિયમથી જ ષજીવકાયના ઘાત દ્વારા પ્રાપ્ત થાય છે. જે કારણથી આમ છે = ગૃહીની સર્વ પ્રવૃત્તિ કાયના ઘાત દ્વારા પ્રાપ્ત થાય છે એમ છે, તે કારણથી ખરેખર આ = ગૃહાશ્રમ, કેવી રીતે સુંદર હોય? અર્થાત્ સુંદર ન જ હોય, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગૃહસ્થોને ભોજનમાત્ર પણ પજીવનિકાયના ઘાતથી જ પ્રાપ્ત થઈ શકે છે, તો ભોગ, ધનાદિની પ્રાપ્તિની શું વાત કરવી? એનાથી એ પ્રાપ્ત થાય કે ગૃહસ્થની બધી પ્રવૃત્તિઓ પજીવનિકાયના વધથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352