Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 329
________________ ૩૦૨ અવતરણિકા : પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / કર્થ' દ્વાર | ગાથા ૨૧૪ किं तदित्याह - અવતરણિકાર્થ : પૂર્વગાથાના અંતે કહ્યું કે જે કારણથી શાસ્ત્રમાં કહેવાયેલું છે. ત્યાં પ્રશ્ન થાય કે શાસ્ત્રમાં કહેવાયેલું તે શું છે ? એથી કહે છે ગાથા : सोहु वो काव्वो जेण मणो मंगुलं न चिंतेइ । जेन इंदिअहाणी जेण य जोगा ण हायंति ॥ २१४॥ અન્વયાર્થ : નેળ મળો કંમુતં ન ચિત્તેફ=જેનાથી મન મંગુલ=અસુંદર, ચિંતવતું નથી, નેળ ન ફૅબિહાળી= જેનાથી ઇંદ્રિયોની હાનિ થતી નથી, નેળ ય ખોળા ળ હાયંતિ=અને જેનાથી યોગો ક્ષય પામતા નથી, મો ૪ તવો જાયો=તે જ તપ કરવો જોઇએ. * ‘દુ' વકાર અર્થમાં છે. ગાથાર્થ : જેનાથી મન અશુભ ન વિચારે, જેનાથી ઇંદ્રિયોને હાનિ ન થાય અને જેનાથી મન-વચન-કાયાના ચોગો ક્ષય ન પામે, તે જ તપ કરવો જોઇએ. ટીકા : तद्धि तपः कर्त्तव्यम् अनशनादि, येन मनो मङ्गुलम् = असुन्दरं न चिन्तयति, शुभाध्यवसायनिमित्तत्वात्कर्मक्षयस्य, तथा येन नेन्द्रियहानिः, तदभावे प्रत्युपेक्षणाद्यभावात्, येन च योगाः = चक्रवालसामाचार्यन्तर्गता व्यापारा न हीयन्त इति गाथार्थः ॥ २१४॥ ટીકાર્ય : Jain Education International તત્ હિ અનશનાવિ તપ: ત્ત્તવ્યમ્ તે જ અનશનાદિ તપ કરવું જોઈએ, યેન..ક્ષયસ્ય જે તપથી મન મંગુલ=અસુંદર, ચિંતવતું નથી; કેમ કે કર્મક્ષયમાં શુભ અધ્યવસાયનું નિમિત્તપણું છે. તથા...ભાવાત્ અને જે તપથી ઇન્દ્રિયોની હાનિ થાય નહીં; કેમ કે તેના=ઇન્દ્રિયોના, અભાવમાં પ્રત્યુપેક્ષણાદિનો= પ્રતિલેખનાદિની ક્રિયાનો, અભાવ છે. જેથી સંયમયોગોની વૃદ્ધિ થઇ શકતી નથી અને તેથી નિર્જરા પણ થતી નથી. યેન ... ીયન્તે અને જે તપથી યોગો= ચક્રવાલસામાચારીની અંદર રહેલા વ્યાપારો અર્થાત્ મનવચન-કાયાની ક્રિયાઓ, નાશ પામતા નથી. કૃતિ થાર્થ: એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352