Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 339
________________ ૩૧૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૨૧ અવતરણિકાર્ય : ગાથા-૧૮૦ થી ૧૮૨ માં અગારવાસનો પરિત્યાગ પાપના ઉદયથી થાય છે, એમ પૂર્વપક્ષીએ સ્થાપન કરેલ; તેનું ગ્રંથકારે ગાથા-૧૮૫ થી અત્યાર સુધી નિરાકરણ કર્યું. હવે તેનો ઉપસંહાર કરતાં કહે છે ગાથા : एएणं चिअसेसं जं भणिअंतं पि सव्वमक्खित्तं। सुहझाणाइअभावा अगारवासंमि विण्णेअं॥२२१॥ અન્વયાર્થ : સેકં = માસં = (પૂર્વપક્ષી વડે ગાથા-૧૮૩-૧૮૪ માં) શેષ જે કહેવાયું હતું, તે પિ = તે પણ સવં=સર્વ [vi જિગ્ન = આના દ્વારા જ = ગાથા-૧૮૫ થી ૨૨૦ ના કથન દ્વારા જ, વિપત્ત વિઘો = આક્ષિપ્ત જાણવું=નિરાકરણ રૂપે ગૃહીત જાણવું; મરવામિ સુદાઈફમાવી = કેમ કે અગારવાસમાંeગૃહવાસમાં, શુભ ધ્યાનાદિનો અભાવ છે. ગાથાર્થ : પૂર્વપક્ષી વડે ગાથા-૧૮૩-૧૮૪ માં શેષ જે કહેવાયું તે પણ સર્વ ગાથા-૧૮૫ થી ૨૨૦ માં ગ્રંથકારે કરેલ નિરાકરણ દ્વારા જ નિરાકૃત જાણવું કેમ કે ગૃહવાસમાં શુભ ધ્યાનાદિનો અભાવ છે. ટીકા : एतेनैव अनन्तरोदितेन शेषमपि 'शुभध्यानाद्धर्म' इत्यादि यद् भणितं, तदपि सर्वमाक्षिप्तम् = आगृहीतं विज्ञेयमिति योगः, कुत इत्याह-शुभध्यानाद्यभावात् अगारवास इति न ह्यगारवासे उक्तवत् ‘कदा सिद्धयति दुर्ग'इत्यादिना शुभध्यानादिसम्भव इति गाथार्थः।। २२१ ॥ * “શેષ " માં “જિ' થી એ જણાવવું છે કે ગાથા-૧૮૫ થી ૨૨૦ સુધીના ગ્રંથકારના કથન દ્વારા ગાથા-૧૮૦ થી ૧૮૨ સુધીનું પૂર્વપક્ષીનું કથન તો આક્ષિપ્ત જાણવું, પરંતુ ગાથા-૧૮૩-૧૮૪નું પૂર્વપક્ષીનું શેષ કથન પણ આક્ષિપ્ત જાણવું. * “તપ” માં “ઘ' થી એ સમુચ્ચય કરવો છે કે ગાથા-૧૮૫ થી ૨૨૦ સુધીના ગ્રંથકારના કથન દ્વારા પૂર્વપક્ષીએ ગાથા ૧૮૦ થી ૧૮૨ માં જે કહ્યું હતું તે તો નિરાકૃત જાણવું, પરંતુ ગાથા-૧૮૩-૧૮૪ માં જે કહ્યું હતું તે પણ સર્વ નિરાકૃત જાણવું. * “શુભથ્થાનારિ" માં ગવ પદથી ધર્મનું ગ્રહણ છે. ટીકાર્ય : “શુભ ધ્યાનથી ધર્મ થાય છે” ઈત્યાદિરૂપ શેષ પણ જે ગાથા-૧૮૩-૧૮૪માં કહેવાયું, તે પણ સર્વ અનંતરમાં ઉદિત આના દ્વારા જ = ગાથા-૧૮૫ થી ૨૨૦માં કહેવાયેલ કથન દ્વારા જ, આક્ષિપ્ત= આગૃહીત, જાણવું. મૂળગાથાના ચોથા પાકની અંતે રહેલ વિ ' નો મૂળગાથાના બીજા પાકની અંતે રહેલ ‘વિઘત્ત' સાથે યોગ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352