Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 332
________________ ૩૦૫ પ્રવ્રયાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૧૫-૨૧૦ વિષય થઈ શકે ? અર્થાત્ ન જ થઈ શકે; કેમ કે મુનિ પુણ્યાનુબંધી પુણ્યને કારણે ઉત્તમ કોટિના સુખનો અનુભવ કરનાર છે. આટલા કથન દ્વારા પૂર્વપક્ષીએ ગાથા-૧૮૨ માં કહેલ કે પ્રવ્રજિત કેવી રીતે પાપનો વિષય નહીં થાય? અર્થાત્ થશે. તે કથનનું ગ્રંથકારે નિરાકરણ કર્યું. તે ૨૧૫ અવતરણિકા : વિઝ અવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે દેહમાં પણ અપ્રતિબદ્ધ એવા સાધુ ઓદનાદિ અન્નનું વિવેકથી ગ્રહણ કરે છે, આથી સાધુ કઈ રીતે પાપનો વિષય બને? અર્થાતુ ન બને. એ વાતની “વિ' થી પુષ્ટિ કરે છે ગાથા : तत्थ वि अ धम्मझाणं न य आसंसा तओ असुहमेव । सव्वमिअमणुट्ठाणं सुहावहं होइ विन्नेअं ॥ २१६ ॥ અન્વયાર્થ : તા વિ મ = અને ત્યાં પણ = અન્નગ્રહણાદિમાં પણ, થમ્પફાઈ = ધર્મધ્યાન છે જય માહંસા = અને આશંસા નથી તો ય સુમેવ = અને તે કારણથી સુખ જ થાય છે. રૂટ્સ = આ રીતે = અન્નગ્રહણાદિ શાસ્ત્રજ્ઞા પ્રમાણે કરે છે એ રીતે, સઘં પુઠ્ઠાઇ સુહાવર્દ વિન્ને તોડ઼ = સર્વ અનુષ્ઠાન સુખાવહ વિશેય થાય છે. ગાથાર્થ : અન્નગ્રહણાદિમાં પણ ધર્મધ્યાન છે અને આશંસા નથી અને તે કારણથી સુખ જ થાય છે. અન્નગ્રહણાદિ શાસ્ત્રાજ્ઞા પ્રમાણે સાધુ કરે છે એ રીતે સર્વ અનુષ્ઠાન સાધુને સુખાવહ થાય છે, એ પ્રમાણે જાણવું. ટીકા : तत्रापि च अन्नग्रहणादौ धर्मध्यानं सूत्राज्ञासम्पादनात्, न चाशंसा सर्वत्रैवाभिष्वङ्गनिवृत्तेः, यतश्चैवं ततश्च सुखमेव तत्रापि, सर्वं वस्त्रपात्रादि इय = एवमुक्तेन न्यायेन सूत्राज्ञासम्पादनादिना अनुष्ठानं साधुसम्बन्धि सुखावहं भवति विज्ञेयमिति गाथार्थः ॥ २१६ ॥ * “તત્રપિમાં “પિ' થી એ કહેવું છે કે મુનિને સ્વાધ્યાયાદિમાં તો ધર્મધ્યાન છે જ, પરંતુ ત્યાં પણ = અન્નગ્રહણાદિમાં પણ, ધર્મધ્યાન છે. * “મન્નદWITી" માં માત્ર પદથી વસ્ત્રગ્રહણ, વસતિગ્રહણાદિનો સંગ્રહ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352