Book Title: Panchsutrop Nishad
Author(s): Bhuvanbhanusuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 8
________________ પૂજ્યપાદ ન્યાયવિશારદ પ્રગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિ મહારાજાએ આ ગ્રંથ ઉપર વાચનાઓ આપી તથા વિશાળ વિવેચન રૂપ “ઉચ્ચ પ્રકાશના પંથે” નામના ગ્રંથનું નિર્માણ કરેલ. આ પ્રસંગે આવા મહાન વિવેચન શ્રીસંઘને ભેટ આપનાર પૂજ્યપાદ ગુરુદેવશ્રીનો ખૂબ ખૂબ ઉપકાર માનું છું. આ ગ્રંથનો ચિરસ્થાયી સંસ્કૃત ભાષામાં તાત્પર્યાનુવાદ કરેલ છે. આ તાત્પર્યાનુવાદના મૂલાધાર છે- મુનિ શ્રી જિનપ્રેમવિ. અને અનન્ય સહયોગી છે મુનિ શ્રી ભાવપ્રેમવિ. તથા મુનિ શ્રી રાજપ્રેમવિ. ભરત ગ્રાફિક્સે પરિશ્રમથી ટાઈપસેટીંગ-મુદ્રણાદિ કાર્ય કરેલ છે, જે અનુમોદનીય છે. સંસ્કૃત જાણનારા શ્રમણ-શ્રમણીઓ આ ગ્રન્થના વાંચન-મનન દ્વારા મોક્ષમાર્ગની સાધનામાં વિશેષ પ્રગતિ કરે એ શુભેચ્છા સહ... આ. વિજય હેમચંદ્રસૂરિ મા.વદ ૧૦, ૨૦૬૮ પ્રેરણાતીર્થ, અમદાવાદ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 324