Book Title: Pal Pal Samaro Shri Navkar Author(s): Naychandrasagar Publisher: Agamoddharak Pratishthan View full book textPage 5
________________ નવકાર જેના હૈયે..... '.... તેને સંસારનો શાનો ડર , જગતના તમામ શાંતિપ્રદ અને શ્રેષ્ઠ મનાતા પણ સાધનો જે ઘડીએ બેવફા કે નાકામયાબનિષ્ફળ નિવડે ત્યારે એને આશાનો ઢીલો પાતળો દોરો પણ ન પહોંચી શકે તેવી વિષમ પરિસ્થિતિએ પણ માનસિક નિયંત્રણાઓ વિડંબણાઓને માત્ર જાપ-ચિંતન કે સ્મરણ બળે ચૂર-ચૂર કરી આંતરિક અપૂર્વ આનંદની લહેરો ઉડાડનાર શ્રી નવકાર મહામંત્ર જેના માનસ પટ પર અંકિત હોય તેને ખરેખર સંસારિક ઉપાધિઓ-વિટંબનાઓ શું કરી શકે ? કેમ કે શ્રી નવકાર સકલ જિનશાસનનો સાર અને ચૌદપૂર્વનું રહસ્ય છે. માટે જ કહ્યું છે કે जिण सासणस्स सारो चउदसपुव्वाण जो समुध्धारो । जस्स मणे णवकारो संसारो तस्स किं कुणइ ? ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 200