________________
નવકાર જેના હૈયે..... '.... તેને સંસારનો શાનો ડર ,
જગતના તમામ શાંતિપ્રદ અને શ્રેષ્ઠ મનાતા પણ સાધનો જે ઘડીએ બેવફા કે નાકામયાબનિષ્ફળ નિવડે ત્યારે એને આશાનો ઢીલો પાતળો દોરો પણ ન પહોંચી શકે તેવી વિષમ પરિસ્થિતિએ પણ માનસિક નિયંત્રણાઓ વિડંબણાઓને માત્ર જાપ-ચિંતન કે સ્મરણ બળે ચૂર-ચૂર કરી આંતરિક અપૂર્વ આનંદની લહેરો ઉડાડનાર શ્રી નવકાર મહામંત્ર જેના માનસ પટ પર અંકિત હોય તેને ખરેખર સંસારિક ઉપાધિઓ-વિટંબનાઓ શું કરી શકે ? કેમ કે શ્રી નવકાર સકલ જિનશાસનનો સાર અને ચૌદપૂર્વનું રહસ્ય છે. માટે જ કહ્યું છે કે जिण सासणस्स सारो
चउदसपुव्वाण जो समुध्धारो । जस्स मणे णवकारो
संसारो तस्स किं कुणइ ? ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org