Book Title: Paia Vinnana Kaha Part 02 Author(s): Vijaykastursuri Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir View full book textPage 6
________________ પ્રકાશકીય અધ્યાત્મ મૂર્તિ પ્રાકૃત વિશારદ પૂજ્યાચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ રચિત પારૂવિજ્ઞાન છઠ્ઠા ભાગ-૧ લાના ગુજરાતી અનુવાદની જેમ આ બીજા ભાગને કથા ૫૬ થી ૧૦૮ સુધી ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરતાં અમે અતિ હર્ષ અનુભવીએ છીએ. પ્રથમ ભાગની બે આવૃત્તિ થઈ ૩૦૦૦ હજાર નકલ પ્રાકૃતના અભ્યાસીઓના હાથમાં જતાં મૂળ ગ્રંથને વાંચવામાં સહાયક બનતા અભ્યાસીઓ તરફથી તેની વિશેષ માંગ આવી રહી છે. પણ પ્રસ્તુત બીજા ભાગને મૂળ ગ્રન્થના અભ્યાસિઓને સહાયક બનવા વિશેષ જરૂરી લાગતાં પ્રથમવૃત્તિ તરીકે પ્રકાશિત કરીએ છીએ. પ્રથમ ભાગની જેમ આ બીજો ભાગ પણ અભ્યાસિએને સહાયક બને અને પ્રાકૃત અધ્યયન અંગે ઉત્સાહ વધે એ અમારી મહેચ્છા છે. પ્રથમ ભાગના ગુજરાતી અનુવાદની જેમ પૂજ્યાચાર્ય ભગવંતના ધર્મ પરિવારના વિદ્વાન શિવે પ્રશિષ્ય પૈકી મુનિ શ્રી હી કારચંદ્રવિજ્યજી મ. ને મૂળ ગ્રન્થને અભ્યાસ પૂજ્યશ્રી પાસે ચાલતા સાથે સાથે ગુજરાતી અનુવાદના કામને પ્રારંભ થયો હતો. તૈયાર થતાં તે અનુવાદના કાર્યોમાં પૂ. મુનિ શ્રી અમરચંદ્રવિજયજી મ. પૂ. મુનિ શ્રી વિવેકચંદ્રવિજયજી મ. પૂ. બાલ મુનિPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 316