Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai

View full book text
Previous | Next

Page 15
________________ ૧ પર્યાપ્તા, ૨ અપર્યાપ્યા. ૧ પર્યાપ્તા–જેને જેટલી પાણી કહી છે તેટલી પૂ રી કીધા પછી મરણ પામે તે(પર્યાપ્ત આહારદીક પુકલનો મેળાપ.). ૨ અપર્યાપ્તા–જેને જેટલી પર્યાપ્તી કહી છે તેટલી પૂરી કીધા વીના મરણ પામે તે. હવે જીવના ૧૪ ભેદ થયા તે નીચે પ્રમાણે ૧ સૂક્ષ્મ એકિંદ્રિય પર્યાપ્તા ૨ સૂક્ષ્મ એકિંદ્રિય અપાતા. ૩ બાદર એકિંદ્રિય પર્યાપ્તા ક બાદ એકિંદ્રિય અપર્યાપ્તા. ૫ બેંદ્રિય પર્યાપ્તા. ૬ બેંદ્રિય અપર્યાપ્તા. ૭ તેંદ્રિય પર્યાપ્તા. ૮ તેંદ્રિય અપર્યાપ્તા. ૯ ચિરિંદ્રિય પર્યાપ્તા. ૧૦ ચિરિંદ્રિય અપમા. ૧૧ સન્નિ પંચિંદ્રિય પર્યાપ્તા. ૧૨ સન્નિ પંચિંદ્રિય અપર્યાપ્તા. ૧૩ અગ્નિ પંચિંદ્રિય પર્યાપ્તા. ૧૪ અગ્નિ પંચિંદ્રિય અપર્યાપ્તા. આ ચાર ભેદ જીવતત્વના જાણવા હવે જીવનું લક્ષણ કહે છે.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79