Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai

View full book text
Previous | Next

Page 23
________________ ( ૧૨ ) ર૭ શુભખગતિ છે જેના ઉદયથી વૃષભ તથા હંશ ની પેઠે સારી ચલન શક્તિની પ્રાપ્તિ થાય છે.) ૨૮ નિર્માણ નામ કમ (જેના ઉદયથી સુથારની પેઠે પોતાના અંગનાં સર્વ અવયવ એગ્ય સ્થ બે ગોઠવવાની શક્તિ હોય તે. ૨૯ થી ૩૮ રસ દશક નામ કમ (જેના ઉદયથી ત્રસાદિદશ પ્રકૃતિની પ્રાપ્તિ થાય તે.) તે ત્રસાદિદશ નિચે પ્રમાણે ૧ લસનામકર્મ-જેના ઉદયથી જીવને બેંદ્રિયા દિ શરીરની પ્રાપ્તિ થાય તે. ૨ બાદરનામકર્મ:-જેના ઉદયથી બાદર (દેખાય તેવા.) શરીરની પ્રાપ્તિ થાય તે. ૩ પર્યાપ્ત નામકર્મ-(જેના ઉદયથી આપ પણ પર્યાપ્તિ પૂરી કરે છે.) ૪ પ્રત્યેક નામકમ-જેના ઉદયથી દારિકકીય પ્રમુખ ભિન્નભિન્ન શરીરની પ્રાપ્તિ થાય પણ અનંતા જીવ વચ્ચે એક શરીર ન પા મે તે,) ૫ સ્થીર નામકર્મ:-(જેના ઉદયથી શરીરના દંતાદિક અવયવોને સ્થિરતાની પ્રાપ્તિ થાય તે. ૬ શુભ નામકર્મ:જેના ઉદયથી શરીરના સર્વ અવયવ સારા હોય અથવા નાભીના ઉપરનું શરીર સારું હોય તે)

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79