Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai

View full book text
Previous | Next

Page 61
________________ ( ૧૧ ) આહારક સમ્રુદ્ધાત, ૭ કેવળી સમુદ્ધાંત. ૧૦ દ્રષ્ટિદ્વાર ત્રણ પ્રકારે છે. ૧ સમ્યક્ દ્રષ્ટિ ૨ મિશ્ર દ્રષ્ટિ ૩ મિથ્યા દ્રષ્ટિ. ૧૧ દર્શનાર ચાર પ્રકારે છે. ? ચક્ષુ દર્શન. ૨ અ ચક્ષુ દર્શન. ૩ અવધિ દર્શન. ૪ કેવળ દર્શન. ૧૨ જ્ઞાન તથા અજ્ઞાન દ્વારમળી આઠ પ્રકાર જ્ઞાન પાંચ પ્રકારે ૧ મતિજ્ઞાન. ૨ શ્રુતજ્ઞાન. ૩ અવધિજ્ઞાન ૪ મન: પર્યવજ્ઞાન. ૫ કેવળજ્ઞાન. અજ્ઞાન ત્રણ પ્રકારે છે. ૧ મતિ અજ્ઞાન. ૨ જીત અજ્ઞાન. ૩વિભ’ગજ્ઞાન. ૧૩ યેાગદ્વાર પદર પ્રકારે છે. ૧ સત્ય મનાયેાગ. ૨ અસત્ય મનાયેાગ ૩ સત્ય મૃષા અને યાગ ૪ અસત્યા ક્યા મનેાગ. ૫ સત્ય વચન યાગ. હું અસત્ય વચન યાગ. ૭ સત્ય મૃષા વચન યાગ. ૮ અસત્યા મૃષા વચન યોગ. ૯ ઔદારિક ક્રાય યાગ. ૧૦ દારિક મિશ્ર કાયયોગ, ૧૧ વૈદ્રિય કાયયાગ, ૧૨ વષ્ક્રિય મિશ્ર કાયયેાગ

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79