Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai

View full book text
Previous | Next

Page 67
________________ ( ૭ ) ત્યાખ્યાનીએ કેધ માન માયા ને લોભ એ ચારેની ઊસ્કૃષ્ટી સ્થીતિ એક વરસની અને તેથી શ્રાવકના બાર વ્રત ઊદ ના આવે, ૪ અંતાનું બધી આ ક્રોધ, માન, માયાને લેભની સ્થિતિ જાવ છો સુધી અને એના ઊદયથી જીવ સમકત ને પામે એ સેલ કષાય કહીએ, હવે નવ કષાય કહે છે. ૧ હાસ્ય એટલે હસવું તે. ૨ રતી એટલે પિતાનું સુખ દેખી સંતેષ આણ. ૩ અરતી કહેતાં પોતાનું દુ:ખ દેખી દુ:ખ માને. ૪ ભય એટલે બીકથી જ્યાં ત્યાં રડત રહે. ૫ શોક એટલે મુવા ગયાનું દુખ વીસરે નહીં. ૬ દુગા એટલે માઠી વસ્તુ કરતો દેખી નિંદા કરે. ૭ પુરૂષદ એટલે સ્ત્રી ઉપર જેથી અભિલાષા ઊપજે. ૮ સ્ત્રી વેદ એટલે જેથી પુરૂષ ઊપર અભિલાષા ઉપજે. ૯ નપુસંક વેદ એટલે પુરૂષ સ્ત્રી બેઊપર જેથી અભિલાષા ઊપજે. ૧ સમકિત માહનિ. ૨ મિશ્ર મેહનિ. ૩ મિથ્યાત્વ મોહનિ. એ અઠાવીસ પ્રકૃતી મેહનિ કમની જાણવી તેમાં પહેલા પચીસ કષાયનું નામ ચારીલ મેહનિ કહીએ અને છેલી ત્રણ દર્શન મેહનિ કહીએ.

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79