Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai
View full book text
________________
( ૧૮ ) હવે ચારીત્ર મેહનિ ૨ બાલે બાંધે. ૧ તિવ્રકષાયના ઊદ કરી. ૨ હાસ્યાદિકે કરી અને દર્શન ન મેહની ૬ બાલ બાંધે તે કહે છે. કેવળજ્ઞાનની નિંદા કરે. ૨ સિદ્ધાંતના વચનની નિંદા કરે, ૩ ગુરૂ શંધની નિંદા કરે. ૪ જિન માર્ગની નિંદા કરે. ૫ અરિહંતની નિંદા કરે. ૬ કુમાર્ગ પ્રકાશે. આવી રીતે જીવ મેહનિ કર્મ બાંધે. જેથી સંસારમાં ડુબેલા રહે અનેક દુ:ખ સહે હનિ કર્મની સીતેર કડાકોડી સાગરોપમની સ્થીતિ છે એ મેહનિ કર્મ મદીરાપાન સરખું છે એટલે જેમ દારૂ પીધેલા માણસને ભલી માઠી વસ્તુને વિવેક ન ઊપજે તેમ મહાનિ કર્મના વિશે જીવ મારે મારું કરતો રહે.
પાંચમું આયુકર્મ કહે છે તેની ચાર પ્રકૃતી છે. ૧ દેવનું આઊખુ ૨ મનુષ્યનું આઊખુ. ૩ તિર્યંચનું આઊખુ. ૪ નરકનું આઊખુ. આયુકમ કેમ બાંધે તે કહે છે. દેવતાનું આયુ ૧૦ બોલે બાંધે તે કહે છે. ૧ થોડો કષાય ૨ નાશ થએમએ ગએ કઈ વસ્તુનો શોક ન કરે ૩ સદા ધર્મવંત બારમું વ્રત ધરે. ૪ સદા સમકીત પાળે. ૫ ધર્મને રાગી. ૬ નિશ્ચય દાતાર. ૭ મહા ધર્મ ધ્યાની, ૮ બાળ તપાસવી. ૯ મહા કષ્ટ કરે. ૧૦ દિવ પુજા કરે. એ દસ બેલે કરી જીવ દેવગતિ પામે. મનુષ્યનું આઉખુ નવ બેલે બાંધે તે કહે છે. ૧