Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai

View full book text
Previous | Next

Page 38
________________ ( ૨૮ ) ૪૧ પપ્રત્યયિકી ક્રિયા (ક્રોધ તથા માને કરી જે થાય તે.) ૪૨ ઇથોપથિકી ફિયા (ચાલવાથી જે ક્રિયા થાય તે) એ ક્રિયા માંહેલી કેટલીએક ક્રિયાઓ આપસમાં સરખી જણાય છે તો પણ સરખી ન સમજવી. ઇતિ આશ્રવ તત્વ. અથ સંબર તત્વ. રબર તત્વના સત્તાવન ભેદ છે તેની વિગત નિચે પ્રમાણે:જેણે કરી નવા કમી આવતાં રોકાય તે સંખર, તે બે ભેદે, એક દ્રવ્ય તે નવાં કમનું રેકવવું તે, બીજુ ભાવ તે સમિતિ પ્રમુખપણે કરી પરિણામને પામ્યું જે શુદ્ધ ઉપગરૂપ દ્રવ્ય પણ તેથી ભાવ કર્મના રોધક આત્માના પરિણામ થાય છે તે, તેમાં પ્રથમ પાંચ સમિતિ [સમ્યફ ચેષ્ટા ] ૧ ઇસમિતિ (જવા આવવાને વિષે જયણું સ હીત ઉપગ રાખ તે.) ૨ ભાષા સમિતિ (બોલવામાં સમ્યક્ પ્રકારે ઉપગેગ રાખ તે.) ૩ એષણ સમિતિ (બેતાળીસ દોષ રહત આ

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79