Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai
View full book text ________________
(
)
અથ બંધ તત્વ.
બંધ તત્વના ચાર ભેદ. ૧ પ્રકૃતિ બંધ કર્મનું સ્વભાવ પરિણમનરૂપ છે તે.) ૨ સ્થિતિબંધ ( કર્મનું કાળ પરિમાણ રૂપ છે તે.) ૩ અનુભાગ બંધ (કર્મનું તીવમંદાદિ રસ પરિ
માણરૂપ છે તે) ૪ પ્રદેશ બંધ (કર્મ પુદગલના પ્રદેશ પરિમાણરૂપ છે તે) આ બાબત મોદકના દ્રષ્ટાંતે કરી સમજવું (કર્મ ગ્રંથમાં જવું)
ઇતિ બંધ તત્વ. અથ મેક્ષ તત્વ.
મેક્ષ તત્વના નવ ભેદ. ૧ સંતપદ પ્રરૂપણ દ્વાર (મોક્ષને વિષે છતાપદની - પ્રરૂપણા તે.) ૨ દ્રવ્ય પ્રમાણ દ્વાર (સિદ્ધના જીવ દ્રવ્ય કેટલા
છે તે વિચારવું તે.) ૩ ખેત્રદ્વાર ( સિદ્ધને અવગાહના ક્ષેત્ર કેટલું છે
તે વિચારવું તે.) ૪ સ્પર્શના દ્વાર (કેટલા આકાશ પ્રદેશને સિદ્ધ
ના જીવ ફરસે એમ વિચારવું તે.) પ કાળદ્વાર (સિદ્ધનો કાળ આદિ અનંત છે એ
મ કહેવું તે.) :
Loading... Page Navigation 1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79