Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai

View full book text
Previous | Next

Page 58
________________ ( ૪૮ ) સુમનસ. ૭ એમનસ્ય, ૮ પ્રીતિકર. ૯આદિત્ય. પાંચ અનુત્તર વિમાનનાં નામ કહે છે. ૧ વિજય. ૨ વિજયંત. ૩ જયંત, ૪ અપરાજિત સવાર્થસિદ્ધ. એ રીતે એ વીસ દંડકના ભેદ સહીત નામ કહાં. હવે પ્રત્યેક દંડકે વીસ દ્વાર કહેવાય તેના નામ. કારનો અંક૧ પેહેલું શરીર દ્વાર પાંચ પ્રકારે છે. ૧ ઓદારિક શરીર. ૨ વિકિય શરીર. ૩આહારક શરીર. ૪ તેિજશ શરીર. ૫ કામણ શરીર, ૨ અવગાહના દ્વાર તે પ્રત્યેક દંડકે જધન્ય તથા ઉત્કૃષ્ટ એવા બે ભેદે શરીરનું પ્રમાણુ કહેવું, ૩ સંધયણ દ્વાર છ પ્રકારે છે. ૧ વરીષ નારા સંધયણ ૨ રીષભ નારા સંધયણ ૩ નારા સંધયણ૪ અદ્ધ નારાચ સંધયણ. ૫ કીલકા સંધયણ ૬ છેવકું સંધયણ, હવે એ સંધયણવાળ જીવ ઉર્ધ્વગતિ ગમન કરે, તે કયા સંધયણવાળા કયાં સુધી જાય તે કહે છે. ૧ વરીષભ નારાચ સંધાયણવાળા મેક્ષ પતિ જાય, ૨ રિષભ રાચ સંજયણવાળા,

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79